Breaking News :

“એક પક્ષ એક રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યા છીએ”: ભાજપની જીત પર ઉદ્ધવ ઠાકરે

હેમંત સોરેને NDA માટે ઝારખંડનો દરવાજો બંધ કર્યો, વિજય ભાષણમાં શું કહ્યું

નવી ચૂંટાયેલી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષનો નેતા ન હોઈ શકે

“આ રાજકુમારની લડાઈ નહોતી”: માહિમની હાર બાદ રાજ ઠાકરેનો પુત્ર

થલતેજ ગામ મેટ્રો સ્ટેશન તૈયાર; ડિસેમ્બર 2024માં ખુલવાની સંભાવના

પ્રદુષણનો સામનો કરવા દિલ્હી સરકારે કરી કૃત્રિમ વરસાદની માંગ, CPCBએ કહ્યું શક્ય નથી

મસ્કની સલાહને અવગણી ટ્રમ્પે લેબર ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કરવા લોરી ચાવેઝ ડર્મરને પસંદ કર્યા

અમેરિકામાં બનેલા ભારતીય-અમેરિકનોના અલ્પસંખ્ચક સંગઠને પીએમ મોદીને આપ્યો વૈશ્વિક શાંતિ પુરસ્કાર

વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2 હજારથી વધુ મતોથી જીત

મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ ગઠબંધનને બહુમત, સંજય રાઉતે પરિણામો પર ઉઠાવ્યા સવાલ

ગાઝામાં મસ્જિદ પર ઇઝરાયેલની એરસ્ટ્રાઇક, 24ના મોત, 93 લોકો ઘાયલ

Spread the love

ઈઝરાયેલે રવિવારે ગાઝા મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે, જ્યારે 93 લોકો ઘાયલ થયા છે. આ માહિતી પેલેસ્ટિનિયન ન્યૂઝ એજન્સી વફાએ આપી હતી.આ હુમલો મધ્ય ગાઝા પટ્ટીમાં દેર અલ-બાલાહમાં અલ-અક્સા હોસ્પિટલ પાસેની એક મસ્જિદ પર થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે વિસ્થાપિત લોકો પણ મસ્જિદમાં રહેતા હતા.

–> ઇઝરાયલી સેનાએ નિવેદન જારી કર્યું છે :- ઇઝરાયેલની સેનાએ એર સ્ટ્રાઇકને લઇને જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે, “દેઇર અલ-બાલાહ વિસ્તારમાં આવેલી ‘શુહાદા અલ-અક્સા’ મસ્જિદમાં હાજર હમાસના આતંકવાદીઓ પર સચોટ હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીઓ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ચલાવી રહ્યા હતા.ગાઝામાં ધાર્મિક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, “ઈઝરાયલી હુમલામાં ગાઝાની 1,245 મસ્જિદોમાંથી 814 ને ગંભીર નુકસાન થયું છે.” જે 60 કબ્રસ્તાનોને ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા તેમાંથી મંત્રાલયની મિલકતોને નુકસાનની અંદાજિત નાણાકીય કિંમત $350 મિલિયન છે.

–> આ આરોપો ઈઝરાયેલની સેના પર લગાવવામાં આવ્યા હતા :- ગાઝામાં ધાર્મિક બાબતોના મંત્રાલયે ઇઝરાયેલ પર કબરોને અપવિત્ર કરવાનો, મૃતદેહો ખોદવાનો અને મૃતકો સામે હિંસા આચરવાનો આરોપ મૂક્યો છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જમીની હુમલા દરમિયાન ઈઝરાયલી દળોએ તેના 238 કર્મચારીઓને મારી નાખ્યા હતા. આ સિવાય અન્ય 19 લોકોની અટકાયત કરવામાં આવી છે.


Spread the love

Read Previous

યૂપીમાં દિકરીના લગ્ન માટે 51 હજારની સહાય આપે છે યોગી સરકાર, જાણો આ યોજના વિશે

Read Next

હરિયાણામાં એકઝિટ પોલ સાચા પડ્યા અને કોંગ્રેસ જીતી, તો જાણો સીએમ પદની રેસમાં કોણ-કોણ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram