ઉત્તરાખંડમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ઉત્તરાખંડના અલ્મોડામાં સોમવારે સવારે એક પેસેન્જર બસ ખીણમાં ખાબકતા 15થી વધુના મોતના અહેવાલ છે જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત અલ્મોડાના કુપી પાસે થયો
ભારતીય વાયુસેનાએ આ સુખોઈ ફાઈટર એરક્રાફ્ટ્સને અપગ્રેડ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. IIT-Bombayની મદદથી SU-30MKI જેટને અપગ્રેડ કરવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં તેના નાણાકીય પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
જન્મ અને મૃત્યુ કુદરતના હાથમાં હોય છે. તેમાં વાર તહેવાર જોવાના હોતા નથી. જીવનમાં કોઈનું પણ મૃત્યુ નિશ્ચિત નથી. કોઈનું મૃત્યુ થાય તો દિવાળીના દિવસે મૃત્યુ ન થાય તેનું ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ સુરત
દિવાળી આવી ગઇ છે…વતનથી દુર મોટા શહેરોમાં આવી કામ કરતા પરપ્રાંતિયો પોતાના વતન વેકેશન માટે જઇ રહ્યા છે.. કેટલાક રિઝર્વેશન સાથે જઇ રહ્યા છે તો કેટલાક રિઝર્વેશન વગર જઇ રહ્યા છે. મોટા શહેરોમાં રેલવે સ્ટેશનો