બુલેટિન ઈન્ડિયા વાવ : વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન થઇ રહ્યું છે. વહેલી સવારે સાત વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી 6 કલાકમાં 24.39% વોટિંગ થયું છે. વાવની આ પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી કરતાં પણ વધુ રસાકસીભરી
બુલેટિન ઈન્ડિયા ગાંધીનગર : ઉત્તર ગુજરાતની 07-વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે.મૂળ ઉમેદવારી ફોર્મ ભરનારા કુલ ૨૧ ઉમેદવારોમાંથી ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ આ પેટા ચૂંટણીમાં કુલ
બુલેટિન ઈન્ડિયા બનાસકાંઠા : ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી નજીક જ છે અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની જીતનું લક્ષ્ય છે. પ્રચાર-પ્રસારની પ્રવૃત્તિઓ વચ્ચે ગુજરાત ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
બુલેટિન ઈન્ડિયા બનાસકાંઠા : વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા છે. પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે આ જાહેરાત કરવામાં આવી છે. સ્વરૂપજી ઠાકોર
બુલેટિન ઈન્ડિયા ગાંધીનગર : વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મુખ્ય વિપક્ષી કોંગ્રેસ પાર્ટીએ ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવ્યા છે. આજે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે. કોંગ્રેસ પક્ષના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે - 'કોંગ્રેસ અધ્યક્ષ