Breaking News :

કોર્ટના ઝટકા બાદ રાજસ્થાને દિલ્હીમાં આઇકોનિક બીકાનેર હાઉસને બચાવવાનું પગલું ભર્યું

“પાયાવિહોણા અને નામંજૂર”: અમેરિકન સરકારના વિભાગના અહેવાલ પર અદાણી જૂથ

દિલ્હી ચૂંટણી માટે AAPની પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર

રાહુલ ગાંધીએ કહ્યું ગૌતમ અદાણીની ધરપકડ થવી જોઇએ, માધવી બુચ ઉપર પણ કર્યા આક્ષેપ

મહારાષ્ટ્રમાં વધારે મતદાનને લઇને ભાજપ ઉત્સાહિત, દેવેન્દ્ર ફડણવીસે કહ્યું મહાયુતિને મળશે જનતાના આશિર્વાદ

પાકિસ્તાનથી આવતા ભીખારીઓને લઇને સાઉદી અરેબિયા પરેશાન,પાકિસ્તાને આપી આ ખાતરી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓના હુમલામાં સેનાના 12 જવાનોના મોત

નિજ્જરની હત્યાને લઇને કેનેડિયન સરકારનો વધુ એક આરોપ, ભારતે આપ્યો વળતો જવાબ

ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી ‘ધ સાબરમતી રિપોર્ટ’, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

મહારાષ્ટ્ર ચૂંટણી સાથે જોડાયેલા ‘બિટકોઈન કૌભાંડ’માં CBIએ શરૂ કરી તપાસ

મહારાષ્ટ્રમાં વધારે મતદાનને લઇને ભાજપ ઉત્સાહિત, દેવેન્દ્ર ફડણવીસે કહ્યું મહાયુતિને મળશે જનતાના આશિર્વાદ

Spread the love

મહારાષ્ટ્ર વિધાનસભા ઇલેક્શનના પરિણામ 23 નવેમ્બરે આવશે, પરંતુ રાજ્યમાં રાજકીય ગરમાવો પહેલાથી જ તીવ્ર બન્યો છે. તમામ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનને બહુમતી આપવામાં આવી છે. આ બધાની વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ બુધવારે સાંજે આરએસએસના વડા મોહન ભાગવતને મળ્યા હતા. આ બેઠકના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

-> વાસ્તવમાં, રાજ્યમાં વધુ મતદાનથી ભાજપ ઉત્સાહિત છે :- ફડણવીસે પોતે બુધવારે કહ્યું હતું કે વધારે વોટિંગનો ફાયદો માત્ર ભાજપને જ મળશે. ભાજપ અને મહાયુતિને ફરીથી જનતાના આશીર્વાદ મળશે. તમને જણાવી દઈએ કે આ વખતે મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારી 65 ટકાથી વધુ રહી છે.

-> વાતચીત 20 મિનિટ સુધી ચાલી :- સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે દેવેન્દ્ર ફડણવીસ આરએસએસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. ત્યાં તેઓ સંઘના વડા મોહન ભાગવતને મળ્યા. આ બેઠક લગભગ 20 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન સંઘના ભૈયાજી જોશી પણ બેઠકમાં હાજર હતા. જો કે આ બેઠક અંગે બીજેપીના કોઈ નેતાએ કંઈ કહ્યું નથી, પરંતુ ચર્ચા થઈ રહી છે કે RSSએ સીએમ પદ માટે ફડણવીસના નામને લીલી ઝંડી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ દેવેન્દ્ર ફડણવીસનું સમર્થન છે.


Spread the love

Read Previous

પાકિસ્તાનથી આવતા ભીખારીઓને લઇને સાઉદી અરેબિયા પરેશાન,પાકિસ્તાને આપી આ ખાતરી

Read Next

રાહુલ ગાંધીએ કહ્યું ગૌતમ અદાણીની ધરપકડ થવી જોઇએ, માધવી બુચ ઉપર પણ કર્યા આક્ષેપ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram