ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર ફરી હુમલો કરવામાં આવ્યો છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર, સીઝેરિયામાં વડાપ્રધાનનેતન્યાહુના ઘર પર ફરી હુમલો કરવામાં આવ્યો છે. પીએમના ઘર તરફ બે ગોળાઓ ફેંકવામાં આવ્યા હતા, જે ઇઝરાયેલના
જો આપણે મધ્ય પૂર્વની સ્થિતિ પર ભારતના દૃષ્ટિકોણની વાત કરીએ તો તેના ઇઝરાયેલ સાથે ખૂબ સારા સંબંધો છે, પરંતુ ભારત હમાસ અને હિઝબુલ્લાને આતંકવાદી માનવાનો ઇનકાર કરે છે ભારત હમાસ અને હિઝબુલ્લાહને આતંકવાદી માનતું નથી,
ઇઝરાયેલી સેનાએ છેલ્લા ચાર દિવસમાં લેબનોન પર અનેક હુમલા કર્યા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે તેણે દક્ષિણ લેબનોનમાં ચાર દિવસના હુમલામાં હિઝબોલ્લા 20 કમાન્ડર સહિત 250 લડવૈયાઓને મારી નાખ્યા છે.હકીકતમાં, આ અઠવાડિયાની
ઈઝરાયેલે લેબનોનમાં હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. જેના કારણે ત્યાંની સ્થિતિ સતત વણસી રહી છે.આવી સ્થિતિમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા પોતાના નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું