Breaking News :

મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક ​​થતાં 3નાં મોત, 9 ઘાયલ

જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી મતગણતરી કેન્દ્ર છોડશો નહીં , શરદ પવારની ઉમેદવારોને સલાહ

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી ? જાણો મહાયુતિ અને મહાવિકાસ અઘાડીમાં કોણ-કોણ દાવેદારો

આરોપોને લઇને કેનેડા ફરીએકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું, ટ્રુડોએ સ્વીકાર્યુ કોઇ પૂરાવા નથી

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે ધરપકડ વોરંટ જારી કર્યુ

મતગણતરી પહેલા ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સ કરી ઉમેદવારોને આપ્યા નિર્દેશ

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 માઓવાદી ઠાર

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી

સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતને રવી સિઝન માટે 30,504 MCFT વધારાનું નર્મદા સિંચાઈનું પાણી મળશે

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિએ અભિનેતાની હિલચાલને ઑનલાઇન ટ્રેક કરી

પાંચ વર્ષમાં એકનાથ શિંદેની આવકમાં 50 ટકા જેટલો ધટાડો થયો, પત્નીની આવક આટલી વધી

Spread the love

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કોપરી-પચપાખાડી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. સોમવારે શિવસેનાના શક્તિ પ્રદર્શન વચ્ચે, સીએમ શિંદેએ તેમનું નામાંકન ભર્યું અને તેની સાથે તેમણે તેમની સંપત્તિની વિગતો પણ દાખલ કરી.સીએમ એકનાથ શિંદે દ્વારા દાખલ કરાયેલી એફિડેવિટ અનુસાર, વર્ષ 2018-19ની સરખામણીમાં 2023-24માં તેમની આવકમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન એકનાથ શિંદેની આવક 34 લાખ 81 હજાર 135 રૂપિયા હતી, જે 2018-19માં 61 લાખ 841 રૂપિયા હતી. જો કે, આ સમયગાળા દરમિયાન, તેમની પત્નીની આવક રૂ. 9,94,096 થી વધીને રૂ. 15,83,972 થઈ, જે 59 ટકાનો વધારો છે.

-> મુખ્યમંત્રી પાસે 13 કરોડની સ્થાવર મિલકત છે :- મુખ્યમંત્રી એકનાથ શિંદેના એફિડેવિટ મુજબ તેમની પાસે 26,000 રૂપિયા રોકડા છે જ્યારે તેમની પત્ની પાસે 2 લાખ રૂપિયા રોકડા છે. એકનાથ શિંદેનું રોકાણ રૂ. 1.44 કરોડ છે અને તેમની પત્નીનું રૂ. 7.77 કરોડનું રોકાણ છે. આ સિવાય મુખ્યમંત્રી પાસે 13.38 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે અને તેમની પત્ની પાસે 15.08 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે.

-> સીએમ શિંદે પર પાંચ કરોડથી વધુનું દેવું છે :- એકનાથ શિંદેના એફિડેવિટ મુજબ, તેમની પાસે 5.29 કરોડ રૂપિયાનું દેવું છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 2019માં થઈ હતી. આ વખતે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન 20મી નવેમ્બરે થશે અને મતગણતરી 23મી નવેમ્બરે થશે.

-> એકનાથ શિંદે સામે ઉદ્ધવ જૂથના ઉમેદવારો :- નોંધનીય છે કે એકનાથ શિંદે કોપરી પચપખારી સીટથી સતત ધારાસભ્ય બની રહ્યા છે. થાણે તેમનું ઘર અને ગઢ બંને છે. આ વખતે તેમની સામે ઉદ્ધવ ઠાકરે જૂથના કેદાર દિઘે પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. સાથે જ એકનાથ શિંદેના સમર્થકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે પણ શિંદે જ મુખ્યમંત્રી બનશે.


Spread the love

Read Previous

આજે ધનતેરસના પર્વ પર સોના-ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ, માર્કેટમાં જતા પહેલા ભાવ જાણી લો

Read Next

સિંઘમ અગેઇન: ‘સિંઘમ અગેઇન’ને CBFC તરફથી કટ વિના લીલી ઝંડી, જાણો રન ટાઇમ-સર્ટિફિકેટની સંપૂર્ણ વિગતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram