મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
બોલિવૂડની ભૂતપૂર્વ ટોચની અભિનેત્રી ઉર્મિલા માતોંડકર વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીએ લગ્નના 8 વર્ષ બાદ પતિ મોહસીન અખ્તર મીરથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેણે કોર્ટમાં અરજી પણ કરી છે.