ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્વીકાર્યું છે કે તેમણે લેબનોનમાં પેજર હુમલાઓને મંજૂરી આપી હતી. સપ્ટેમ્બરમાં પેજર હુમલામાં લગભગ 40 લોકો માર્યા ગયા હતા અને લગભગ 3,000 ઈરાન સમર્થિત હિઝબુલ્લા લડવૈયાઓ ઘાયલ થયા હતા. નેતન્યાહુના
ઈઝરાયેલે મંગળવારે મોડી રાત્રે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની આકરી પ્રતિક્રિયા આપી છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ અંગે કહ્યું છે કે ઈરાને મોટી ભૂલ કરી છે અને તેને તેની કિંમત ચૂકવવી પડશે. સુરક્ષા કેબિનેટની