વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ આલોક કુમારે બુધવારે નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન તેમણે આશા વ્યક્ત કરી હતી કે હવે વિશ્વભરના હિંદુઓને રહેવા માટે સારું વાતાવરણ
કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર પાસે ખાલિસ્તાની ઉગ્રવાદીઓનું પ્રદર્શન હિંસક બન્યું. આ દરમિયાન ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ મંદિરના ભક્તો પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ હિન્દુઓએ મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન મંદિરના પૂજારીએ
દિવાળીના તહેવાર વચ્ચે મધ્યપ્રદેશના ભોપાલમાં એક પોસ્ટરને લઈને વિવાદ ઉભો થયો છે. આ પોસ્ટર બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવ્યું છે, જેના દ્વારા અપીલ કરવામાં આવી છે કે દિવાળીની ખરીદી હિન્દુ દુકાનદારો પાસેથી જ કરવામાં
ભારતમાંથી ફરાર કટ્ટરપંથી ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પાકિસ્તાનમાં છે. ઝાકિર નાઈક સોમવારથી પાકિસ્તાનમાં છે અને ત્યારથી તેણે વિવિધ ટીવી ચેનલો પર ભારત અને હિંદુઓ વિરુદ્ધ ઘણી વખત વાંધાજનક ટિપ્પણી કરી છે. દરમિયાન, ઝાકિર નાઈકે બુધવારે