કેનેડા સરકાર કોઇ પૂરાવા વગર જ આરોપો મુકી રહી છે તે વાત હવે સમગ્ર વિશ્વ સમક્ષ ખુલ્લી થઇ ગઇ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલા કેસને લઈને કેનેડાને શરમનો સામનો કરવો પડ્યો છે. ટ્રુડો
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ એક નવા સ્તરે પહોંચી ગયો છે. ભારતે સોમવારે છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. આ સિવાય ભારતે કેનેડાથી તેના હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાની જાહેરાત
ભારતે કેનેડાના એ રાજદ્વારી સંચારને નકારી કાઢ્યો જેમાં કેનેડામાં એક કેસમાં ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ ' મામલા સાથે જોડાયેલા વ્યક્તિઓ' તરીકે ઉલ્લેખ કરાયો છે. સોમવારે વિદેશ મંત્રાલયે આ આરોપોને "વાહિયાત આરોપો" ગણાવ્યા અને