-> એડિશનલ સેશન્સ જજ હેમાંગકુમાર ગિરીશકુમાર પંડ્યાએ જણાવ્યું હતું કે અરજદારે છેતરપિંડી કરીને ₹6,61,416ની GST ક્રેડિટ મેળવી છે અને તે જામીન માટે હકદાર નથી : બુલેટિન ઈંડિયા અમદાવાદ : અમદાવાદની એક કોર્ટે GST છેતરપિંડીના કેસમાં
બુલેટિન ઈન્ડિયા અમદાવાદ : અમદાવાદ ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (ડીસીબી)એ જીએસટીની કથિત છેતરપિંડીના કેસમાં ધરપકડ કરેલા હિન્દુના પત્રકાર મહેશ લાંગા સહિત તમામ આઠ આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂરા થયા બાદ શુક્રવારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.