અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવામાં હવે ત્રણ મહિનાનો વિલંબ થઈ શકે છે અને હવે આ મંદિર સપ્ટેમ્બર 2025 સુધીમાં તૈયાર થાય તેવી શક્યતા છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ માહિતી આપી
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ પ્રથમ વખત રામલીલાનું આયોજન થવા જઈ રહ્યું છે. અયોધ્યાની રામલીલાનું આયોજન વિશ્વની સૌથી મોટી રામલીલા તરીકે કરવામાં આવે છે. આ રામલીલાની ભવ્યતા જોવા માટે દેશ-વિદેશના લોકો દર્શક બનીને આવે છે.