Breaking News :

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી

સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતને રવી સિઝન માટે 30,504 MCFT વધારાનું નર્મદા સિંચાઈનું પાણી મળશે

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિએ અભિનેતાની હિલચાલને ઑનલાઇન ટ્રેક કરી

શિવાજી પ્રતિમા ધરાશાયી કેસમાં હાઈકોર્ટે કન્સલ્ટન્ટને જામીન આપ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયાએ લશ્કરી વિમાનોના એર-ટુ-એર રિફ્યુઅલિંગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

ડ્રગ્સ, મેગા લેન્ડ ડીલ : ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર સાથે ₹1 કરોડની છેતરપિંડી

કોર્ટના ઝટકા બાદ રાજસ્થાને દિલ્હીમાં આઇકોનિક બીકાનેર હાઉસને બચાવવાનું પગલું ભર્યું

“પાયાવિહોણા અને નામંજૂર”: અમેરિકન સરકારના વિભાગના અહેવાલ પર અદાણી જૂથ

દિલ્હી ચૂંટણી માટે AAPની પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર

રાહુલ ગાંધીએ કહ્યું ગૌતમ અદાણીની ધરપકડ થવી જોઇએ, માધવી બુચ ઉપર પણ કર્યા આક્ષેપ

‘ભારતમાં હવે કોઇ વડાપ્રધાન મોદીથી ડરતું નથી’ અમેરિકાના પ્રવાસ દરમ્યાન બોલ્યા રાહુલ ગાંધી

Spread the love

અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ ટેક્સાસમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, “આરએસએસ માને છે કે ભારત એક વિચાર છે અને અમે માનીએ છીએ કે ભારત વિચારોની બહુમતી છે. અમે માનીએ છીએ કે દરેકને ભાગ લેવાની, સ્વપ્નજોવાની છૂટ હોવી જોઈએ. તેમની જાતિ, ભાષાને ધ્યાનમાં લીધા વિના તેમને મંજૂરી અને જગ્યા આપવી જોઈએ.

— ધર્મ, પરંપરા અથવા ઇતિહાસ :- લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટેક્સાસમાં આયોજિત આ કાર્યક્રમમાં વધુમાં કહ્યું કે આ એક લડાઈ છે અને આ લડાઈ 2024ની લોકસભા ચૂંટણીમાંસ્પષ્ટ થઈ ગઈ જ્યારે ભારતના કરોડો લોકો સ્પષ્ટપણે સમજી ગયા કે ભારતના વડાપ્રધાન ભારતના સંવિધાન પર હુમલો કરી રહ્યા છે. ભારતનું બંધારણ છે… મેંતમને જે કહ્યું છે તે બંધારણમાં છે. આધુનિક ભારતનો પાયો બંધારણ છે. એ વાત લોકોને ચૂંટણીમાં સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ અને મેં એવું થતું જોયું.

— ‘લોકો પણ માનતા હતા કે ભાજપ દરેક વસ્તુ પર હુમલો કરી રહી છે’ :- જ્યારે મેં સંસદમાં મારા ભાષણમાં અભયમુદ્રાનું વર્ણન કર્યું….રાહુલે વધુમાં કહ્યું કે, “જ્યારે હું બંધારણને ટાંકતો હતો, ત્યારે લોકો સમજી શકતા હતા કે હું શું કહી રહ્યો છું. તેઓ કહેતા હતા કે ભાજપ આપણી પરંપરા પરહુમલો કરી રહી છે, આપણી ભાષા પર હુમલો કરી રહી છે, આપણા રાજ્યો પર હુમલો કરી રહી છે. .

— ‘ભાજપ મારા શબ્દો સહન કરી શક્યું નહીં’ પોતાના જૂના :- ભાષણનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે મેં સંસદમાં મારા ભાષણમાં અભયમુદ્રાનું વર્ણન કર્યું ત્યારે તમે જોયું હશે કે તે નિર્ભયતાનું પ્રતિક છે અને તેદરેક ભારતીય ધર્મમાં હાજર છે. જ્યારે હું આવું કહી રહ્યો હતો ત્યારે ભાજપ તેને સહન કરી શક્યું નહીં. તેઓ સમજી શકતા નથી અને અમે તેમને સમજાવીશું.બીજી વાત એ થઈ કે લોકોમાંથી ભાજપનો ડર ગાયબ થઈ ગયો. અમે જોયું કે ચૂંટણીના પરિણામો પછી તરત જ, થોડી જ મિનિટોમાં, ભારતમાં કોઈ પણ વ્યક્તિભાજપ અથવા ભારતના વડા પ્રધાનથી ડરતું નથી. તેથી આ મોટી સિદ્ધિ છે


Spread the love

Read Previous

09 સપ્ટેમ્બર 2024: વૃશ્ચિક રાશિના જાતકોનું આજે સમાજમાં માન-સમ્માન અને પ્રતિષ્ઠા વધશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

Read Next

બંગાળની ખાડીનું લો-પ્રેશર ડિપ ડિપ્રેશનમાં ફેરવાયું, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram