આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો
નોકરી ગુમાવવાના ડરથી, વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટ પર સ્થાનિકોની પોલીસ સાથે અથડામણ
દિલ્હીમાં વધુ 80 હજાર લોકોને વૃદ્ધાવસ્થા પેન્શન મળશે: અરવિંદ કેજરીવાલ
જેલમાં બંધ સાંસદ એન્જિનિયર રશીદે સંસદમાં હાજરી આપવા માટે વચગાળાના જામીન માંગ્યા
સંભલ હિંસામાં પોલીસ ફાયરિંગમાં થયેલા મોતને અસદુદ્દીન ઓવૈસીએ ગણાવી હત્યા, હાઇકોર્ટના સીટીંગ જજ પાસે કરી તપાસની માંગ
“અપેક્ષાઓ પર ક્યારેય જીવશો નહીં”: PM મોદીએ શિયાળુ સત્ર પહેલા કોંગ્રેસની ટીકા કરી
“ભત્રીજાને મારી સામે મેદાનમાં ઉતારવાનું કોઈ કારણ નથી”: અજિત પવારે શરદ પવારની ટીકા કરી
સંભલમાં હિંસા અને ફાયરિંગ દરમ્યાન 4 લોકોના મોતનો મામલો, રાહુલ ગાંધીએ કહ્યું રાજ્ય સરકારનું વલણ અસંવેદનશીલ
સત્તા સંભાળ્યા પછી ટ્રમ્પ યૂએસ આર્મીમાંથી ટ્રાન્સજેન્ડરને દુર કરવાનો આદેશ જારી કરે તેવી સંભાવના, 15 હજાર ટ્રાન્સજેન્ડરને થશે અસર
કેનેડા સરકારે નિજ્જર હત્યા કેસમાં ચાર ભારતીય નાગરિકો સામે સીધી ટ્રાયલ શરૂ કરવાની કરી જાહેરાત
-> કોણ તેમના પર વિશ્વાસ કરશે? તેઓએ એક વખત મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ચૂંટણી પૂરી થયા પછી વીજળીના બિલ પાછા આવી ગયા. અમે લોકોને શૂન્ય બિલ આપ્યું છે," એકનાથ શિંદેએ જણાવ્યું હતું