Dark Mode
Image
  • Monday, 29 April 2024

ગાંધીનગર એલસીબીએ રિક્ષામાં પેસેન્જર બેસાડી લુંટને અંજામ આપતા આરોપીઓની કરી ધરપડક

ગાંધીનગર એલસીબીએ રિક્ષામાં પેસેન્જર બેસાડી લુંટને અંજામ આપતા આરોપીઓની કરી ધરપડક

ગાંધીનગર એલસીબીએ રિક્ષામાં પેસેન્જર બેસાડી લુંટને અંજામ આપતા 2 આરોપીઓની કરી ધરપડક..

 

ગાંધીનગર, ગુજરાત

              ગાંધીનગર જીલ્લામાં છેલ્લાય કેટલાય સમયથી લુંટની ઘટનાઓ સામે આવી રહી છે.. ત્યારે પોલીસ પણ આવા આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરી છે ત્યારે ગાંધીનગર એલસીબીને લુંટના બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે...

 

એલસીબીએ  કલોલના  આંબેડકર નગર પાસેથી રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવનાર બે ઇસમની ધરપકડ કરી છે... એલસીબીએ તૌફિક ઉર્ફે બાંગળ અને રમજાન ઉર્ફે સરફરાઝ ભોટને ઝડપી પાડ્યા છે...

 

એલસીબીએ બે શખ્સોને ઝડપી એક રીક્ષા, સોનાના દાગીના મળી કુલ રૂપિયા એક લાખ 230ના મુદ્દામાલ ઝડપ્યો હતો.. બન્ને આરોપી છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં પેસેન્જર બેસાડી લુંટને અંજામ આપતા હતા. પોલીસે લુંટ નો ભેદ ઉકેલી નાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

 

ગાંધીનગર એલસીબીને મળી સફળતા

એલસીબી લુંટના બે આરોપીઓની કરી ધરપડક

પેસેન્જરોને રીક્ષામાં બેસાડી ચાલવતા હતા લુંટ

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!