Dark Mode
Image
  • Tuesday, 30 April 2024

ગ્રોમોર કોલેજના વિધાર્થીઓએ ટ્રાફિક અવેરનેશનો યોજયો કાર્યક્રમ || Students of Gromore College organized a traffic awareness programme ||

ગ્રોમોર કોલેજના વિધાર્થીઓએ ટ્રાફિક અવેરનેશનો યોજયો કાર્યક્રમ || Students of Gromore College organized a traffic awareness programme ||

ગ્રોમોર કોલેજના વિધાર્થીઓએ ટ્રાફિક અવેરનેશનો યોજયો કાર્યક્રમ

 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં માર્ગ સલામતીને લઈને ગ્રોમોર કોલેજના એન.એસ.એસના વિદ્યાર્થીઓએ જાગૃતા દર્શાવી છે... અકસ્માત થતા અટકી શકે તે માટે એન.એસ.એસના વિદ્યાર્થીઓએ હાઇવે રોડ ઉપર આવતા જતા વાહનચાલકોને ટ્રાફિક નિયમ અંગેની પત્રિકા આપીને માહિતી આપી હતી...

 


NSSના વિદ્યાર્થીઓએ વાહનચાલકોને ટ્રાફિક નિયમોમા આપી માહિતી

 


વિવિધ બેનરો સાથે વિધાર્થીઓ દ્વારા ટ્રાફિક અવેરનેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો... જેમાં વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી, હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરીને વાહન ચાલાવવું, વાહન ચલાવતી વખતે આલ્કોહોલનું સેવન ટાળવું, વાહન પુરઝડપે ચલાવનું ટાળો, માર્ગ પર વાહન ચાવતી વખતે રમત કરવાનું ટાળો જેવા નિયમો વિશે વાહનચાલકોને માહિતી આપવામાં આવી હતી... આ કાર્યક્રમમાં 50થી વધુ વિધાર્થીઓએ ટ્રાફિકના નિયમો સમજાવ્યા હતા...

ગ્રોમોર કોલેજના વિધાર્થીઓએ ટ્રાફિક અવેરનેશનો યોજયો કાર્યક્રમ || Students of Gromore College organized a traffic awareness programme ||

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!