Dark Mode
Image
  • Monday, 20 May 2024

રાશી ચક્ર : જાણો તમને આજે શું ના કરવું || Know what not to do today

રાશી ચક્ર : જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

રાશી ચક્ર : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ || 05-AUGUST-2023 || BULETININDIA

 

જાણો તમારો રાશિફળ આજ 05-AUGUST-2023ના રાશિચક્ર માં 

 

જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

 

આજ નું પંચાગ :-

 

સંવત વિક્રમ સંવત 2079, શક સંવત 1945, વીર સંવત 2549

 

તારીખ :-   5 મી ઓગષ્ટ 2023 || શનીવાર

રાશિ   :-   મીન (દ ચ ઝ થ)

માસ   :-   અધિક શ્રાવણ વદ ચતુર્થી (સંકસ્થી)

નક્ષત્ર  :-   ઉત્તરા ભાદ્રપદ

યોગ    :-  સુકર્માં 11:11ધૃતિ

કારણ  :- વાલબ 09:15કૌલવ

 

આજનો મંત્ર


ૐ ગ્લોમ ગણપતયે નમઃ ના જાપ કરવા

 

આજનો ઉપાય: કોઈ પણ ગૃહ ક્લેશ હોય તો તમારે કુળદેવી નો દીવો કરો અને મીઠા ના પાણી થીઘરા પોતું કરોઅને ઉપર નો મંત્ર 1 માળા કરો

મેષ:- (અ,લ,ઈ) - આજનો દિવસ ઉત્તમ છે પરંતું વાહન ફાસ્ટ ચલવતા નહિ. નાણાકીય વ્યવહારો કરવાથી દૂર રહો .શારીરિક પીડા રહેશે વિદ્યાર્થીઓ ખોટી લાઈન થી દૂર રહેવું. ઉપાય ગાયને ગોળ ખવડાવો

રાશી ચક્ર : જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

વૃષભ :- (બ,વ,ઉ) - મનની મુરાદો પૂરી થશે. ધારેલા કાર્યોમાં સફળતા મળશે. ખોટા ક્લેશ કરવું નહિ. કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરતા નહિ. ઉપાય તરીકે ગાયને લીલું ઘાસ ખવડાવો

રાશી ચક્ર : જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

મિથુન :- (ક,છ,ઘ) - જુના કાર્યોમાં સફળતા મળશે સરકારી કામ કાજ માં બેદરકાર રહેવું નહિ. યાત્રા પ્રવાસ હાલ ટાળવું. વિદ્યાર્થીઓ વ્યશન ટકરવું નહિ. ઉપાય - ગાયને ઘાસ ખવડાવો

રાશી ચક્ર : જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

કર્ક :- (ડ,હ) - ધારેલા કાર્યોમાં સફળતા મળશે. નાણાકીય વ્યવહારો માં ખોટી શહીઓ કરવી નહિ. લાલચમાં પડી ખોટા કામ માં પડવું નહિ. એક ગરીબને ભોજન કરાવો

રાશી ચક્ર : જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

સિંહ રાશિ :- (મ,ટ) - પતિ પત્ની વચ્ચેના સંબંધો બગડે નહિ તે નું ધ્યાન રાખો સ્વાસ્થ બાબતે બેદરકાર રહેવું નહિ. શેર બજાર માં રોકાણ કરવું નહિ. ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો ગોળ તલ નું દાન કરો

રાશી ચક્ર : જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

કન્યા રાશિ :- (પ,થ,ણ) - કોર્ટ કચેરીના કામમાં બેધ્યાન રહેવું નહિ. શેર બજાર થી દૂર રહેવું. વિદ્યાર્થીઓ એ ખોટા મિત્રો ની સોબત કરવી નહિ. ઉપાય માં ગાયને ગોળ ખવડાવવું ગરીબ ને અન્ન દાન કરો.

રાશી ચક્ર : જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today
રાશી ચક્ર : જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today
રાશી ચક્ર : જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

તુલા રાશિ :- (ર,ત) - ધંધા અંગેના નિર્ણયો વિચાર્યા વગર લેવું નહીં.ખોટા માણસોનો સાથ કરવો નહીં. નોકરી ધંધામાં સફળતા માટે અધિકારી ને નારાજ કરવું નહિ. ઉપાયમાં દિવ્યાંગ નેગરમ વસ્ત્ર આપવું.

રાશી ચક્ર : જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

વૃશ્ચિક રાશિ :- (ન,ય) - મન ની મુરાદો સફળ થશે પણ એટલું ના કરશો. ખોટી યાત્રા પર જવા થી ટાળવું. કોર પૈસાની લેવડદેવડથી દૂર રહેવું. પૈસાની લેવદેવડ કરશો નહિ. ગાયને ચણાની દાળ ગોળ ખવડાવો

રાશી ચક્ર : જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

ધન રાશિ:- (ભ,ઢ,ધ,ફ) - દિવસ એકંદરે સામાન્ય રહેશે દિવસ દરમ્યાન આ કરશો નહિ. નવો ધંધો કરવાનું ટાડશો .જૂનો ધંધો કે નોકરી બદલશો નહિ. ઉપાયમાં ગાયને ચણાની દાળ ગોળ અને રોટલી ખવડાવો તલ નું દાન કરો

રાશી ચક્ર : જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

મકર રાશી :- (ખ,જ) - તમારા માટે આજનો દિવસ ઉત્તમ રહે પરંતુ આટલું કરશો નહિ. શેરબજાર માં દૂર રહેવું. વિદ્યાર્થીઓ ખોટા કામ કરવું નહિ. વિદેશ યાત્રા હાલ ટાળવું ઉપાય માં એક ગરીબ ને ભોજન આપવું

રાશી ચક્ર : જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

કુંભ રાશિ:- (ગ,સ,શ,ષ) - તમારા કામકાજમાં એકંદરે સફળતા મળશેપરંતુ આટલું કરવું નહિ. કામ માં ઉતાવળ ના કરશો. ઘર માં ઝઘડા કરવા નહિ. જૂના કાર્ય માં ભાગીદારી કરવી નહિ. ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવો

રાશી ચક્ર : જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

મીન રાશિ:- (દ,ચ,ઝ,થ) - સવારથી જ તમે કોઈ નવા કામમાં સફળતા મળશે પરંતુ આટલું ધ્યાન રાખો.દુશ્મન પક્ષ થી સચેત રહો. સરકારી કામમાં ધ્યાન રાખવું વિદ્યાર્થીઓ વ્યસન થી દૂર રહો. ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો

રાશી ચક્ર : જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!