Dark Mode
Image
  • Sunday, 19 May 2024

જાણો તમને આજે શું ના કરવું 15-AUGUST-2023 || Know what not to do today

જાણો તમને આજે શું ના કરવું 15-AUGUST-2023 || Know what not to do today

રાશી ચક્ર : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ || 15-AUGUST-2023 || BULETININDIA

 

જાણો તમારો રાશિફળ આજ 15-AUGUST-2023ના રાશિચક્ર માં 

 

જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

 

આજ નું પંચાગ :-

 

 

સંવત વિક્રમ સંવત 2079, શક સંવત 1945, વીર સંવત 2549

તારીખ :-   15મી ઓગષ્ટ 2023 || મંગળવાર

રાશિ :-    કર્ક(ડ હ)

માસ   :-  અધિક શ્રાવણ વદ ચૌદસ

નક્ષત્ર  :-  પુષ્ય 13:59 આશ્લેષા 

યોગ    :-  વ્યતિપાત 17:32 વરિયન

કારણ  :-  શુકન 12:45 ચતુષપદ 

 

આજનો મંત્ર :- ૐ નામો  વિષ્ણવે  ના જાપ કરવા

ઉપાય: કોઈ પણ ગૃહ ક્લેશ હોય તો તમારે કુળદેવી નો દીવો કરો અને મીઠા ના પાણી થી ઘરમાં પોતું કરોઅને ઉપર નો મંત્ર 1 માળા કરો.

 

 

મેષ:- (અ,લ,ઈ) - મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે પરંતુંખોટી ચિંતા માં રહેવું નહિ. ઉછીના નાણાં ની લેવડ દેવડ કરવી નહિ. વિદ્યાર્થીઓ ખોટી લાઈન થી દૂર રહેવું. ઉપાય તરીકે ગાયને ઘાસ ખવડાવો. શુભ રંગ -: ગુલાબી શુભ અંક -: 3

જાણો તમને આજે શું ના કરવું 15-AUGUST-2023 || Know what not to do today

વૃષભ :- (બ,વ,ઉ) - વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધારેલા કાર્યોમાં સફળતા મળશે. આજે કામ ચોરી થી દૂર રહેવું. કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરતા નહિ. ઉપાય તરીકે ગાયને ગોળ ખવડાવો. શુભ રંગ -: બદામી શુભ અંક -: 2

જાણો તમને આજે શું ના કરવું 15-AUGUST-2023 || Know what not to do today

મિથુન :- (ક,છ,ઘ) - મિથુન રાશિના જાતકો માટે આજે જુના કાર્યોમાં સફળતા મળશે. સરકારી કામ કાજ માં બેદરકાર રહેવું નહિ. વાહન ચલાવતા હાલ ટાળવું. વિદ્યાર્થીઓ ખોટી વહસ થી દૂર રહેવું. ઉપાય તરીકે ગાયને ચણાદાળ ગોળ અને રોટલી ખવડાવો. શુભ રંગ -: લીલો શુભ અંક -: 3

જાણો તમને આજે શું ના કરવું 15-AUGUST-2023 || Know what not to do today

કર્ક :- (ડ,હ) - કર્ક રાશિના જાતકો માટે આજે ધારેલા કાર્યોમાં સફળતા મળશે. કોઈ લખાણ માં ખોટી શહીઓ કરવી નહિ. લાલચમાં પડી ઉતાવળિયો નિર્ણય લેવું નહી.ઉપાય તરીકે એક ગરીબને ભોજન કરાવો. શુભ રંગ -: સફેદ શુભ અંક -: 4

જાણો તમને આજે શું ના કરવું 15-AUGUST-2023 || Know what not to do today

સિંહ રાશિ :- (મ,ટ) - સિંહ રાશિના જાતકો માટે આજે પતિ પત્ની વચ્ચેના સંબંધો માં સુધારો થાય. સ્વાસ્થ બાબતે બેદરકાર રહેવું નહિ. શેર બજાર માં રોકાણ થી દૂર રહેવું. ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો અને ગોળ દાન કરો. શુભ રંગ -: મરૂન શુભ અંક -: 5

જાણો તમને આજે શું ના કરવું 15-AUGUST-2023 || Know what not to do today

કન્યા રાશિ :- (પ,થ,ણ) - કન્યા રાશિના જાતકો માટે આજે કોર્ટ કચેરીના કામમાં બેધ્યાન રહેવું નહિ. શેર બજાર થી દૂર રહેવું. વિદ્યાર્થીઓ એ ખોટા મિત્રો ની સોબત કરવી નહિ. ઉપાય માં ગાયને ગોળ ખવડાવવું. શુભ રંગ -: લીલો શુભ અંક -: 6

જાણો તમને આજે શું ના કરવું 15-AUGUST-2023 || Know what not to do today
જાણો તમને આજે શું ના કરવું 15-AUGUST-2023 || Know what not to do today
જાણો તમને આજે શું ના કરવું 15-AUGUST-2023 || Know what not to do today

તુલા રાશિ :- (ર,ત) - તુલા રાશિના જાતકો માટે આજે ધંધા અંગેના નિર્ણયો માં સફળતા મળશે. પૈસા ની લેવડ દેવડ થી દૂર રહેવું. ખોટા માણસોનો સાથ કરવો નહીં. નોકરી ધંધામાં સફળતા માટે અધિકારી ને નારાજ કરવું નહિ. ઉપાયમાં દિવ્યાંગ ને ભોજન કરાવો. શુભ રંગ -: સફેદ શુભ અંક -: 7

જાણો તમને આજે શું ના કરવું 15-AUGUST-2023 || Know what not to do today

વૃશ્ચિક રાશિ :- (ન,ય) - વૃશ્ચિક રાશિના જાતકો માટે મન ની મુરાદો સફળ થશે પણ એટલું ના કરશો. ખોટી જગ્યાએ જવાનું ટાળવું. પૈસાની લેવદેવડ કરશો નહિ. ઉપાયમાં ગાયને ચણાની દાળ ગોળ ખવડાવો. શુભ રંગ -: કેસરી શુભ અંક -: 8

જાણો તમને આજે શું ના કરવું 15-AUGUST-2023 || Know what not to do today

ધન રાશિ:- (ભ,ઢ,ધ,ફ) - ધન રાશિના જાતકો માટે આજે દિવસ એકંદરે સામાન્ય રહેશે દિવસ દરમ્યાન આ કામ કરશો નહિ. ઘર કંકાશ થી દૂર રહો. જૂનો સરકારી કામ માં ધ્યાન રાખવું. ઉપાયમાં ગાયને ચણાની દાળ ગોળ અને રોટલી ખવડાવો અને તલ નું દાન કરો. શુભ રંગ -: પીળો શુભ અંક -: 9

જાણો તમને આજે શું ના કરવું 15-AUGUST-2023 || Know what not to do today

મકર રાશી :- (ખ,જ) - મકર રાશિના જાતકો માટે આજે તમારા માટે આજનો દિવસ ઉત્તમ રહે પરંતુ આટલું કરશો નહિ. શેરબજાર માં કામ કરવું નહિ. વિદ્યાર્થીઓ એ ખોટા કામ કરવું નહિ. વિદેશ યાત્રા હાલ ટાળવું. ઉપાય માં એક ગરીબ ને ભોજન આપવું. શુભ રંગ -: જાંબલી શુભ અંક -: 1

જાણો તમને આજે શું ના કરવું 15-AUGUST-2023 || Know what not to do today

કુંભ રાશિ:- (ગ,સ,શ,ષ) - કુંભ રાશિના જાતકો માટે આજે તમારા કામકાજમાં એકંદરે સફળતા મળશે પરંતુ આટલું કરવું નહિ. કામ માં ઉતાવળ ના કરશો. ઘર માં ઝઘડા કરવા નહિ. જૂના કાર્ય માં ભાગીદારી કરવી નહિ. ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવો. શુભ રંગ -: વાદળી શુભ અંક -: 2

જાણો તમને આજે શું ના કરવું 15-AUGUST-2023 || Know what not to do today

મીન રાશિ:- (દ,ચ,ઝ,થ) - મીન રાશિના જાતકો માટે આજ સવારથી જ તમે કોઈ નવા કામમાં સફળતા મળશે પરંતુ આટલું ધ્યાન રાખો. દુશ્મન પક્ષ ને કમજોર માનવું નહીં સચેત રહો. સરકારી કામમાં ધ્યાન રાખવું વિદ્યાર્થીઓ વ્યસન થી દૂર રહો. ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો. શુભ રંગ -: પીળો શુભ અંક -: 3

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!