Dark Mode
Image
  • Monday, 20 May 2024

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 12-November-2023 || Know what you shouldn't do today 12-November-2023

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 12-November-2023 ||  Know what you shouldn't do today 12-November-2023

રાશી ચક્ર: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ || 12-November-2023 || BULETININDIA

 

જાણો તમારો રાશિફળ આજ 12-November-2023ના રાશિચક્ર માં 

 

જાણો આજે શું કરશો શું નહિ કરો? ||  What will you do today, what not to do?

 

Rashi Chakra: Know how your day will be today | 12-November-2023 

 

આજ નું પંચાગ :

 

 

સંવત વિક્રમ સંવત 2079, શક સંવત 1945, વીર સંવત 2549

તારીખ :-  12 November 2023 || રવિવાર

રાશિ :-    તુલા (ર ત)

માસ   :-   આસો આસો વદ ચૌદસ 13:49 અમાસ (દિવાળી પર્વ ચોપડાપૂજન લક્ષ્મી પૂજન સરસ્વતી પૂજન આજે કરવાનું છે અને રત્રિગામીની અમાસ છે)

નક્ષત્ર  :-   સ્વાતિ 

યોગ    :-  આયુષ્યમાન16:23 સૌભાગ્ય

કારણ  :- શકુંન14:46. ચતુષ્પાદ

 

આજનો મંત્ર :-  ૐ નમો ભગવતે વાસુદેવાય ની 1 માળા કરો

ઉપાય       :-  કોઈ પણ કામ પૂર્ણ ન થાય ગોળ તમારી કુળદેવી ને ચડાવો અને ઉપર નો મંત્ર 1 માળા કરો.

 

મેષ:- (અ,લ,ઈ) - મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા ભરેલો હશે. નવા વ્યક્તિઓ ની મુલાકાત ફાયદાકારક રહેશે. સ્વાસ્થ બાબતે ઉત્તમ દિવસ છે. પતિ-પત્નીના સંબંધો સારા રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે. ઉપાય તરીકે માતા ના મંદિરમાં ગોળ ધરાવો અને ગરીબો ને ધન આપવું. શુભ રંગ -: કેસરી શુભ અંક -: 4

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 12-November-2023 ||  Know what you shouldn't do today 12-November-2023

વૃષભ :- (બ,વ,ઉ) - વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મનની મુરાદો પૂરી થશે.ધારેલા કાર્યોમાં સફળતા મળશે. કોર્ટ કચેરીમાં વિજય પ્રાપ્ત કરશો. કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો નહિ. ઉપાય તરીકે માતા ના મંદિરમાં ગોળ નું દાન કરો અને અને માતા ને શ્રીફળ ધરાવો. શુભ રંગ -: બદામી શુભ અંક -: 3

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 12-November-2023 ||  Know what you shouldn't do today 12-November-2023

મિથુન :- (ક,છ,ઘ) - મિથુન રાશિના જાતકો માટે આજે જુના કાર્યોમાં સફળતા મળશે. સરકારી કામકાજમાં રાહત મળે. યાત્રા પ્રવાસનો યોગ બને છે. વિદ્યાર્થીઓ માટે એકંદરે ઉત્તમ દિવસ છે. ઉપાય તરીકે માતા ના મંદિર માં ફૂલ ચડાવો. શુભ રંગ -: લીલો શુભ અંક -: 3

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 12-November-2023 ||  Know what you shouldn't do today 12-November-2023

કર્ક :- (ડ,હ) - કર્ક રાશિના જાતકો માટે આજે ધારેલા કાર્યોમાં સફળતા મળશે. નાણાકીય વ્યવહારો કરવા નહીં. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. લાલચમાં ખોટું કામ કરવું નહીં. એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. ઉપાય તરીકે એક ગરીબને ભોજન કરાવી વસ્ત્ર દાન આપો અને માતા ને શણગાર અર્પણ કરો. શુભ રંગ -: સફેદ શુભ અંક -: 6

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 12-November-2023 ||  Know what you shouldn't do today 12-November-2023

સિંહ રાશિ :- (મ,ટ) - સિંહ રાશિના જાતકો માટે આજે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે. સ્વાસ્થ બાબતે થોડો ધ્યાન રાખવું પડશે. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે. શેર બજાર થી દૂર રહેવું. ઉપાય તરીકે માતાજીના મંદિરમાં ફળ અને ઘી નુ દાન કરો. શુભ રંગ -: લાલ શુભ અંક -: 1

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 12-November-2023 ||  Know what you shouldn't do today 12-November-2023

કન્યા રાશિ :- (પ,થ,ણ) - કન્યા રાશિના જાતકો માટે કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે ખોટા સંગતથી દૂર રહેવું. પ્રેમ સંબંધોમાં ધ્યાન રાખવું. ઉપાય તરીકે ગાયને ગોળ ખવડાવવું અને ગરીબ ને અન્ન દાન કરો અને માતા ને કેળા નું ફળ અર્પણ કરો. શુભ રંગ -: લીલો શુભ અંક -: 7

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 12-November-2023 ||  Know what you shouldn't do today 12-November-2023
જાણો તમને આજે શું ના કરવું જોઈએ 12-November-2023 ||  Know what you shouldn't do today 12-November-2023
જાણો તમને આજે શું ના કરવું જોઈએ 12-November-2023 ||  Know what you shouldn't do today 12-November-2023

તુલા રાશિ :- (ર,ત) - તુલા રાશિના જાતકો માટે આજે સમજી વિચારી ને નિર્ણય લેવો. ખોટા માણસોનો સાથ લેવો નહીં. નોકરી ધંધામાં સફળતા મળે. આર્થિક રીતે દિવસ સામાન્ય રહે. ઉપાયમાં દિવ્યાંગ ને ગરમ વસ્ત્ર આપવું અને અન્ન દાન આપો અને માતા ને ચૂંદડી અને ફળ ધરાવો. શુભ રંગ -: બદામી શુભ અંક -: 3

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 12-November-2023 ||  Know what you shouldn't do today 12-November-2023

વૃશ્ચિક રાશિ :- (ન,ય) - વૃશ્ચિક રાશિના જાતકો માટે મન ની મુરાદો સફળ થશે. યાત્રા પર જવાનું થાય. કોર્ટે કચેરી ના કાર્યમાં સફળતા મળે. પૈસાની લેવડદેવડથી દૂર રહેવું. સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખો. નિર્ધન ને ધન આપો . ઉપાય તરીકે માતા ના મંદિર માં શ્રીફળ અને કેળા નું ફળ અર્પણ કરો . શુભ રંગ -: મરૂન શુભ અંક -: 8

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 12-November-2023 ||  Know what you shouldn't do today 12-November-2023

ધન રાશિ:- (ભ,ઢ,ધ,ફ) - ધન રાશિના જાતકો માટે આજે દિવસ એકંદરે સામાન્ય રહેશે. જુના અટવાયેલા કાર્યો પૂરા થશે. નવો ધંધો કરવાનો વિચાર યોગ્ય નથી. જૂનો ધંધો કે નોકરી સાચવવું. ઉપાયમાં ગાયને ચણાની દાળ ગોળ અને રોટલી ખવડાવો અને માતાજીને કેળા નું ફળ ધરાવો. શુભ રંગ -: વાદળી શુભ અંક -: 9

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 12-November-2023 ||  Know what you shouldn't do today 12-November-2023

મકર રાશી :- (ખ,જ) - મકર રાશિના જાતકો માટે આજે તમારા માટે આજનો દિવસ નુકશાનકારક રહે. શેરબજાર કે અન્ય બજારોથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે અન્નકુળ દિવસ રહેશે. વિદેશ યાત્રામાં સફળતા મળશે. ઉપાય માં માતાના મંદિરમાં ફળ નું દાન આપો. શુભ રંગ -: બદામી શુભ અંક -: 6

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 12-November-2023 ||  Know what you shouldn't do today 12-November-2023

કુંભ રાશિ:- (ગ,સ,શ,ષ) - કુંભ રાશિના જાતકો માટે આજે તમારા કામકાજમાં એકંદરે સફળતા મળશે. જમીન મકાનના પ્રશ્નોનો હલ આવશે. સંતાન અંગેની ચિંતા માં વધારો થશે જૂનું કાર્ય છોડવા વગર નવું કાર્ય કરી શકો. નોકરી વ્યાપારમાં સફળતા મળશે. ઉપાયમાં કુળદેવીને ઘી અને કેળા ધરાવો. શુભ રંગ -: જાંબલી શુભ અંક -: 8

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 12-November-2023 ||  Know what you shouldn't do today 12-November-2023

મીન રાશિ:- (દ,ચ,ઝ,થ) - મીન રાશિના જાતકો માટે સવારથી જ તમે કોઈ નવા કામમાં અટવાઈ જશો પરંતુ પોતાના કામ માં ધ્યાન રાખો. દુશ્મન પક્ષ નુકસાન કરશે. સરકારી કામમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ છે. ઉપાયમાં ભૂદેવ ને અન્ન દાન કરો અને માતાજીને શ્રીફળ સાથે કેળા અને ચુંદડી ચઢાવો. શુભ રંગ -: પીળો શુભ અંક -: 9

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!