Dark Mode
Image
  • Monday, 20 May 2024

જાણો તમને આજે શું ના કરવું 08-AUGUST-2023 || Know what not to do today

જાણો તમને આજે શું ના કરવું 08-AUGUST-2023 || Know what not to do today

રાશી ચક્ર : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ || 08-AUGUST-2023 || BULETININDIA

 

જાણો તમારો રાશિફળ આજ 08-AUGUST-2023ના રાશિચક્ર માં 

 

જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

 

આજ નું પંચાગ :-

 

 

સંવત વિક્રમ સંવત 2079, શક સંવત 1945, વીર સંવત 2549

તારીખ :-   8 મી ઓગષ્ટ 2023 || મંગળવાર

રાશિ   :-   મેષ(અ લ ઈ)

માસ   :-  અધિક શ્રાવણ વદ આઠમ

નક્ષત્ર  :-  ભરણી 

યોગ    :-  ગંડ 16:,40 વૃદ્ધિ

કારણ  :- બાલવ 15:39 કૌલવ

મેષ:- (અ,લ,ઈ) - આપના ધંધાકીય કાર્યમાં વ્યસ્ત રહે અને કાર્યને આગળ વધારી શકશો એકંદરે સારો સમય કહેવાય પરંતુ આટલું ધ્યાન રાખો. હાથ ઉછીના નાણાં આપવા નહીં. બીમારીમાં બેદરકારી રાખવી નહીં. ખોટા માણસોથી દૂર રહેવું. નકલી દસ્તાવેજો કે લખાણ કરવું નહીં. વિદ્યાર્થીઓ માટે પોતાના અભ્યાસ સિવાયના કામમાં રસ રાખવો નહીં ઉપાય માં ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવો. શુભ રંગ -: કેસરી શુભ અંક -: 1

જાણો તમને આજે શું ના કરવું 08-AUGUST-2023 || Know what not to do today

વૃષભ :- (બ,વ,ઉ) - તમારા માટે આજનો દિવસ આવક અને નોકરી વ્યવસાય માટે એકંદરે ઉત્તમ રહેશે પરંતુ નીચેની બાબતે ધ્યાન રાખવું. ધંધા કે વ્યાપારમાં ફોટા સાહસથી દૂર રહેવું. કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા બજેટ ધ્યાનમાં રાખવું. નાણાકીય ઉચાપાત થી દૂર રહેવું. કોઈની જામીનગીરી લેવી નહીં. પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું. ઉપાય માં પાનમાં શિવજીનો અભિષેક કરવો. શુભ રંગ -: સફેદ શુભ અંક -: 4

જાણો તમને આજે શું ના કરવું 08-AUGUST-2023 || Know what not to do today

મિથુન :- (ક,છ,ઘ) - તમારા ઘરેલુ વાતાવરણમાં એકંદરે ઉત્સાહ જોવા મળશે પરંતુ આ કામથી દૂર રહેવું. ખોટી ઉતાવળ કરી કામ બગાડવું નહીં. કોઈ ગુનાખિત પ્રવૃત્તિમાં ભાગ લેવું નહીં. કોઈનો આંધળો વિશ્વાસ કરવો નહીં. પૈસાની લેતી દેતીથી દૂર રહેવું. ઉપાયમાં ગાયને ગોળ ખવડાવો. શુભ રંગ -: જાંબલી શુભ અંક -: 9

જાણો તમને આજે શું ના કરવું 08-AUGUST-2023 || Know what not to do today

કર્ક :- (ડ,હ) - જૂની યોજનાઓ અને પ્રવાસની યોજનાઓ એકંદરે સફળ થશે પરંતુ આટલું કરવું. કોઈને જામીનગીરી કરવી નહીં. ઘરની જવાબદારી થી દૂર ભાગવું નહીં. વાહન વગેરે ચલાવતા સાચવવું. ખોટી દોડ ભાગમાં રહેવું નહીં.. ઉપાય માં ગરીબને ભોજન કરાવો. શુભ રંગ -: લીલો શુભ અંક -: 3

જાણો તમને આજે શું ના કરવું 08-AUGUST-2023 || Know what not to do today

સિંહ રાશિ :- (મ,ટ) - આજે તમારા સાથીઓ સાથે મતભેદ ના કારણે નિરાશ રહેશો. આજે કાચા કાનના રહેવું નહીં. કોઈના પર આંધળો વિશ્વાસ કરવો નહીં. ન્યાય સાથે હંમેશા વર્તવાનો પ્રયત્ન કરવો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં બેદરકારી રાખવી નહીં ઉપાય માં ગાયને ચણાની દાળ અને રોટલી ખવડાવો. શુભ રંગ -: લાલ શુભ અંક -: 5

જાણો તમને આજે શું ના કરવું 08-AUGUST-2023 || Know what not to do today

કન્યા રાશિ :- (પ,થ,ણ) - તમારા માટે આજનો દિવસ જુના અટવાયેલા કાર્યો પૂરું થાય તેવા ઉત્સાહનો હશે જુના અટવાયેલા નાણા પરત મળે. તેની શક્યતા વધારે છે પરંતુ આ કરવું નહીં. વ્યસન કરવાથી દૂર રહેવું. ફોટા ખાન પાન થી દૂર રહેવું. પૈસાની લેવડદેવડ કરવી નહીં. અભ્યાસ માટે બેદરકારી દાખવવી નહીં. ઉપાય માં હનુમાન ચાલીસા ના પાઠ કરો. શુભ રંગ -: લીલો શુભ અંક -: 6

જાણો તમને આજે શું ના કરવું 08-AUGUST-2023 || Know what not to do today
જાણો તમને આજે શું ના કરવું 08-AUGUST-2023 || Know what not to do today
જાણો તમને આજે શું ના કરવું 08-AUGUST-2023 || Know what not to do today

તુલા રાશિ :- (ર,ત) - કન્યા રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો હશે સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા રહેશે પરંતુ આટલું ધ્યાનરાખો. કોઈપણ કામમાં દખલ અંદાજી કરવી નહીં. અધિકારીઓ સાથે ખોટી ચણભણ કરવી નહીં. ચુગલખોરીથી દૂર રહેવું. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ધ્યાન રાખો. ઉપાય માં ગાયને ઘાસ ખવડાવો. શુભ રંગ -: સફેદ શુભ અંક -: 2

જાણો તમને આજે શું ના કરવું 08-AUGUST-2023 || Know what not to do today

વૃશ્ચિક રાશિ :- (ન,ય) - વૃશ્ચિક રાશી ના જાતકો માટે આજનો દિવસ આવક અને ખર્ચ બંને સરખા થાય એવો છે. ખોટા કાર્યોથી તમારે પણ બચવાનું રહેશે. આજે કોઈ પોલીસ કેસ કે કોઈ આરોપ ન આવે એની કાળજી લેવી. કોઈની જામીનગીરી લેવી નહીં. ઉપાયમાં ગરીબને ભોજન કરાવો. શુભ રંગ -: ગુલાબી શુભ અંક -: 8

જાણો તમને આજે શું ના કરવું 08-AUGUST-2023 || Know what not to do today

ધન રાશિ:- (ભ,ઢ,ધ,ફ) - ધન રાશી ના જાતકો માટે આજનો દિવસ એકંદરે તમારી પ્રશંસા થશે અને કાર્યની કદર થશે પરંતુ આ અભિમાનમાં આવીને કોઈની સાથે અપમાનજનક કામ કરવું નહીં. વ્યસનથી દૂર રહેવું. પૈસાની લેતી દેતી કરવી નહીં. ઉપાયમાં ગરીબને વસ્ત્રદાન આપો. શુભ રંગ -: કેસરી શુભ અંક -: 6

જાણો તમને આજે શું ના કરવું 08-AUGUST-2023 || Know what not to do today

મકર રાશી :- (ખ,જ) - મકર રાશી ના જાતકો માટે આજે તમારો કાર્યો સાથે ઘર પરિવાર અને મિત્રવર્ગ ખુશ રહેશે પરંતુ આજે ખોટી દોડધામ કરવી નહીં. વાહન ચલાવતા વિશેષ ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓએ ખાન પાનમાં ધ્યાન રાખો.. ઉપાયમાં ગાયના ચણાની દાળ ગોળ રોટલી ખવડાવો. શુભ રંગ -: ગુલાબી શુભ અંક -: 7

જાણો તમને આજે શું ના કરવું 08-AUGUST-2023 || Know what not to do today

કુંભ રાશિ:- (ગ,સ,શ,ષ) - કુંભ રાશી ના જાતકો માટે આજનો દિવસ જીવનના ઉતાર ચઢાવવામાં થોડી પરેશાની રહેશે. આર્થિક રીતે સમય નબળો છે પરંતુ આટલું જરૂર કરજો. પૈસાની લેવડદેવડ કરવી નહીં. કાયદા વિરુદ્ધના કામમાં હાથ નાખવું નહીં. વિદ્યાર્થીઓએ અભ્યાસ સિવાય અન્યત્ર ધ્યાન આપવું નહીં. ઉપાયમાં ગરીબ ને ભોજન કરાવો. શુભ રંગ -: પીળો શુભ અંક -: 5

જાણો તમને આજે શું ના કરવું 08-AUGUST-2023 || Know what not to do today

મીન રાશિ:- (દ,ચ,ઝ,થ) - મીન રાશી ના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. નવી ઈચ્છાઓ અને કાર્યો પૂરા થશે પરંતુ આ બાબતે વિશેષ ધ્યાન રાખો.. મિત્રો સાથે દગો કે ફરેબ કરવો નહીં. શેર બજારના રોકાણથી દૂર રહેવું. વિદ્યાર્થીઓએ વ્યસન કરવું નહીં. ઉપાયમાં શિવજીનો જળાભિષેક કરવો. શુભ રંગ -: નારંગી શુભ અંક -: 4

જાણો તમને આજે શું ના કરવું 08-AUGUST-2023 || Know what not to do today

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!