જાણો તમને આજે શું ના કરવું 12-AUGUST-2023 || Know what not to do today
રાશી ચક્ર : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ || 12-AUGUST-2023 || BULETININDIA
જાણો તમારો રાશિફળ આજ 12-AUGUST-2023ના રાશિચક્ર માં
જાણો તમને આજે શું ના કરવું || Know what not to do today
આજ નું પંચાગ :-
સંવત વિક્રમ સંવત 2079, શક સંવત 1945, વીર સંવત 2549
તારીખ :- 12મી ઓગષ્ટ 2023 || શનિવાર
માસ :- અધિક શ્રાવણ અગ્યારસ(પરમ એકાદશી)
નક્ષત્ર :- આર્દ્રા
યોગ :- હર્ષણ
કારણ :- બાલવ 06:4 5 કૌલવ
આજનો મંત્ર
ૐ નમઃ શિવાય ના જાપ કરવા.
આજ નો ઉપાય:
દરેક કામ માં સફળતા માટે ગાયત્રીમંત્ર નો જાપ કરો
મેષ:- (અ,લ,ઈ) - મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આજનો દિવસ ચિંતા ભરેલો હશે. નવા વ્યક્તિઓ ની મુલાકાત ફાયદાકારક રહેશે. સ્વાસ્થ બાબતે ઉત્તમ દિવસ છે. પતિ-પત્નીના સંબંધો બગડે નહિ તેનું ધ્યાન રાખો. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે. નશા કરવાથી બચો. ઉપાય તરીકે તલ નું દાન કરો. શુભ રંગ -: બદામી શુભ અંક -: 2
વૃષભ :- (બ,વ,ઉ) - વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી મનની મુરાદો પૂરી થશે. ધારેલા કાર્યોમાં સફળતા મળશે . કોર્ટ કચેરીમાં વિજય પ્રાપ્ત કરશો. કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો નહિ. શેર બજારમાં રોકાણ કરવા નહિ. ઉપાય તરીકે ગાયને લીલું ઘાસ ખવડાવો ગોળ નું દાન કરો. શુભ રંગ -: સફેદ શુભ અંક -: 2
મિથુન :- (ક,છ,ઘ) - મિથુન રાશિના જાતકો માટે આજે જુના કાર્યોમાં સફળતા મળશે. સરકારી કામકાજમાં રાહત મળે નહિ. યાત્રા પ્રવાસ ટાળવા પડે. વિદ્યાર્થીઓ એ વ્યસન થી દૂર રહો. ઉપાય તરીકે ગાયને ઘાસ ખવડાવો. શુભ રંગ -: પોપટી શુભ અંક -: 4
કર્ક :- (ડ,હ) - કર્ક રાશિના જાતકો માટે આજે ધારેલા કાર્યોમાં સફળતા મળશે. નાણાકીય વ્યવહારો કરવા નહીં. શેર બજારમાં રોકાણ થી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. લાલચમાં ખોટું કામ કરવું નહીં. ઉપાય તરીકે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. શુભ રંગ -: સફેદ શુભ અંક -: 4
સિંહ રાશિ :- (મ,ટ) - સિંહ રાશિના જાતકો માટે આજે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સ્વાસ્થ બાબતે ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે. શેર બજાર થી દૂર રહેવું. ઉપાયમાં બ્રહ્મણ ને ગોળ અને તલ નું દાન કરો. શુભ રંગ -: મરૂન શુભ અંક -: 5
કન્યા રાશિ :- (પ,થ,ણ) - કન્યા રાશિના જાતકો માટે આજે કોર્ટ કચેરીના કામમાં સફળતા મળશે નહિ. શેર બજાર થી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ નથી. પ્રેમ સંબંધોમાં ચક મક થશે. ઉપાય માં ગાયને ગોળ ખવડાવવું શુભ રંગ -: લીલો શુભ અંક -: 8
તુલા રાશિ :- (ર,ત) - તુલા રાશિના જાતકો માટે આજે સમજી વિચારી ને નિર્ણય લેવો. ખોટા માણસોનો સાથ લેવો નહીં. નોકરી ધંધામાં સફળતા મળે નહિ. આર્થિક રીતે દિવસ નબળો રહે. ઉપાયમાં દિવ્યાંગ ને ગરમ વસ્ત્ર આપવું. શુભ રંગ -: સફેદ શુભ અંક -: 6
વૃશ્ચિક રાશિ :- (ન,ય) - વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે મન ની મુરાદો સફળ થશે. યાત્રા પર જવાનું થાય. કોર્ટે કચેરી ના કાર્યમાં સફળતા મળે નહિ. પૈસાની લેવડદેવડથી દૂર રહેવું. સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખો. ગાયને ચણાની દાળ ગોળ ખવડાવો. ઉપાય તરીકે ગરીબ ને ભોજન કરાવો. શુભ રંગ -: લાલ શુભ અંક -: 9
ધન રાશિ:- (ભ,ઢ,ધ,ફ) - ધન રાશિના જાતકો માટે આજે દિવસ એકંદરે સામાન્ય રહેશે જુના અટવાયેલા કાર્યો પૂરા થશે. નવો ધંધો કરવાનો વિચાર યોગ્ય નથી. જૂનો ધંધો કે નોકરી સાચવવું. શ્રી બજાર થી દૂર રહો. ઉપાય તરીકે ગાયને ચણાની દાળ ગોળ અને રોટલી ખવડાવો અને તલ નું દાન કરો. શુભ રંગ -: જાંબલી શુભ અંક -: 3
મકર રાશી :- (ખ,જ) - મકર રાશિના જાતકો માટે આજે તમારા માટે આજનો દિવસ નુકશાનકારક રહે. શેરબજાર કે અન્ય બજારોથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે અન્નકુળ દિવસ રહેશે. વિદેશ યાત્રામાં સફળતા મળશે નહિ. ઉપાય તરીકે એક ગરીબ ને ભોજન કરાવો અને વસ્ત્ર દાન કરો. શુભ રંગ -: બ્લુ શુભ અંક -: 8
કુંભ રાશિ:- (ગ,સ,શ,ષ) - કુંભ રાશિના જાતકો માટે આજે તમારા કામકાજમાં એકંદરે સફળતા મળશે. જમીન મકાનના પ્રશ્નોનો હલ આવશે નહિ. સંતાન અંગેની ચિંતા માં વધારો થશે. જૂનું કાર્ય છોડવા વગર નવું કાર્ય કરી શકો. નોકરી વ્યાપારમાં સફળતા મળશે. ઉપાય તરીકે એક ગરીબને ભોજન કરાવો અને કાળા તલ નું દાન કરો. શુભ રંગ -: વાદળી શુભ અંક -: 8
મીન રાશિ:- (દ,ચ,ઝ,થ) - મીન રાશિના જાતકો માટે આજે સવારથી જ તમે કોઈ નવા કામમાં અટવાઈ જશો. પરંતુ પોતાના કામ માં ધ્યાન રાખો. દુશ્મન પક્ષ નુકસાન કરશે સરકારી કામમાં સફળતા મળશે નહિ. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ છે. ઉપાય તરીકે ભૂદેવ ને અન્ન દાન આપો. શુભ રંગ -: બદામી શુભ અંક -: 4
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!