Dark Mode
Image
  • Monday, 20 May 2024

જાણો તમને આજે શું ના કરવું 13-AUGUST-2023 || Know what not to do today

જાણો તમને આજે શું ના કરવું 13-AUGUST-2023 || Know what not to do today

રાશી ચક્ર : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ || 13-AUGUST-2023 || BULETININDIA

 

જાણો તમારો રાશિફળ આજ 13-AUGUST-2023ના રાશિચક્ર માં 

 

જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

 

આજ નું પંચાગ :-

 

 

સંવત વિક્રમ સંવત 2079, શક સંવત 1945, વીર સંવત 2549

તારીખ :-   13મી ઓગષ્ટ 2023 ||  રવિવાર

રાશિ :-    મિથુન(ક છ ઘ)

માસ   :-  શ્રાવણ અધિક વદ બારસ

નક્ષત્ર  :-  મૃગશીર્ષ

યોગ    :-  આર્દ્રા 08:27 પુનર્વસુ 

કારણ  :-  ગર 1:21 વિષ્ટિ

 

ઉપાય: કોઈ પણ કામ પૂર્ણ ન થાય તેવા લોકો એ ચંદ્રમા ને અર્ઘ્ય આપોઅને ઉપર નો મંત્ર 1 માળા કરો

 

 

મેષ:- (અ,લ,ઈ) - મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા ભરેલો હશે. નવા વ્યક્તિઓ ની મુલાકાત ફાયદાકારક રહેશે. સ્વાસ્થ બાબતે ઉત્તમ દિવસ છે. પતિ-પત્નીના સંબંધો સારા રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે. ઉપાય તરીકે ગાયને ગોળ ખવડાવો અને તલ નું દાન કરો. શુભ રંગ -: લાલ શુભ અંક -: 4

જાણો તમને આજે શું ના કરવું 13-AUGUST-2023 || Know what not to do today

વૃષભ :- (બ,વ,ઉ) - વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી મનની મુરાદો પૂરી થશે. ધારેલા કાર્યોમાં સફળતા મળશે. કોર્ટ કચેરીમાં વિજય પ્રાપ્ત કરશો. કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો નહિ. ઉપાય તરીકે ગાયને લીલું ઘાસ ખવડાવો અને ગોળ નું દાન કરો. શુભ રંગ -: સફેદ શુભ અંક -: 3

જાણો તમને આજે શું ના કરવું 13-AUGUST-2023 || Know what not to do today

મિથુન :- (ક,છ,ઘ) - મિથુન રાશિના જાતકો માટે આજે જુના કાર્યોમાં સફળતા મળશે. સરકારી કામકાજમાં રાહત મળે. યાત્રા પ્રવાસનો યોગ બને છે. વિદ્યાર્થીઓ માટે એકંદરે ઉત્તમ દિવસ છે. ઉપાય તરીકે ગાયને ઘાસ ખવડાવો અને ગરીબ ને ભોજન આપો. શુભ રંગ -: લીલો શુભ અંક -: 3

જાણો તમને આજે શું ના કરવું 13-AUGUST-2023 || Know what not to do today

કર્ક :- (ડ,હ) - કર્ક રાશિના જાતકો માટે આજે ધારેલા કાર્યોમાં સફળતા મળશે. નાણાકીય વ્યવહારો કરવા નહીં . વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. લાલચમાં ખોટું કામ કરવું નહીં એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. ઉપાય તરીકે તલ નું દાન ઉત્તમ છે. શુભ રંગ -: સફેદ શુભ અંક -: 6

જાણો તમને આજે શું ના કરવું 13-AUGUST-2023 || Know what not to do today

સિંહ રાશિ :- (મ,ટ) - સિંહ રાશિના જાતકો માટે આજે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સ્વાસ્થ બાબતે થોડો ધ્યાન રાખવું પડશે. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે શેર બજાર થી દૂર રહેવું. ઉપાય તરીકે ગાયને ઘાસ ખવડાવો ગોળ અને તલ નું દાન કરો. શુભ રંગ -: લાલ શુભ અંક -: 1

જાણો તમને આજે શું ના કરવું 13-AUGUST-2023 || Know what not to do today

કન્યા રાશિ :- (પ,થ,ણ) - કન્યા રાશિના જાતકો માટે આજે કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે. શેર બજાર થી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રેમ સંબંધોમાં ધ્યાન રાખવું. ઉપાય તરીકે ગાયને ગોળ ખવડાવવું અને ગરીબ ને અન્ન દાન કરો. શુભ રંગ -: લીલો શુભ અંક -: 7

જાણો તમને આજે શું ના કરવું 13-AUGUST-2023 || Know what not to do today
જાણો તમને આજે શું ના કરવું 13-AUGUST-2023 || Know what not to do today
જાણો તમને આજે શું ના કરવું 13-AUGUST-2023 || Know what not to do today

તુલા રાશિ :- (ર,ત) - તુલા રાશિના જાતકો માટે આજે સમજી વિચારી ને નિર્ણય લેવો. ખોટા માણસોનો સાથ લેવો નહીં. નોકરી ધંધામાં સફળતા મળે. આર્થિક રીતે દિવસ સામાન્ય રહે. ઉપાય તરીકે દિવ્યાંગ નેગરમ વસ્ત્ર આપવું. શુભ રંગ -: બદામી શુભ અંક -: 3

જાણો તમને આજે શું ના કરવું 13-AUGUST-2023 || Know what not to do today

વૃશ્ચિક રાશિ :- (ન,ય) - વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે મન ની મુરાદો સફળ થશે. યાત્રા પર જવાનું થાય. કોર્ટે કચેરી ના કાર્યમાં સફળતા મળે. પૈસાની લેવડદેવડથી દૂર રહેવું સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખો ગાયને ચણાની દાળ ગોળ ખવડાવો. ઉપાય તરીકે અને ગરીબ ને ભોજન આપો. શુભ રંગ -: મરૂન શુભ અંક -: 8

જાણો તમને આજે શું ના કરવું 13-AUGUST-2023 || Know what not to do today

ધન રાશિ:- (ભ,ઢ,ધ,ફ) - ધન રાશિના જાતકો માટે આજે દિવસ એકંદરે સામાન્ય રહેશે જુના અટવાયેલા. કાર્યો પૂરા થશે નવો ધંધો કરવાનો વિચાર યોગ્ય નથી. જૂનો ધંધો કે નોકરી સાચવવું. ઉપાયમાં ગાયને ચણાની દાળ ગોળ અને રોટલી ખવડાવો. તલ નું દાન કરો. શુભ રંગ -: વાદળી શુભ અંક -: 9

જાણો તમને આજે શું ના કરવું 13-AUGUST-2023 || Know what not to do today

મકર રાશી :- (ખ,જ) - મકર રાશિના જાતકો માટે આજે તમારા માટે આજનો દિવસ નુકશાનકારક રહે. શેરબજાર કે અમને બજારોથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે અન્નકુળ દિવસ રહેશે વિદેશ યાત્રામાં સફળતા મળશે. ઉપાય માં એક ગરીબ ને ભોજન કરાવો અને વસ્ત્ર દાન કરો. શુભ રંગ -: બદામી શુભ અંક -: 6

જાણો તમને આજે શું ના કરવું 13-AUGUST-2023 || Know what not to do today

કુંભ રાશિ:- (ગ,સ,શ,ષ) - કુંભ રાશિના જાતકો માટે આજે તમારા કામકાજમાં એકંદરે સફળતા મળશે. જમીન મકાનના પ્રશ્નોનો હલ આવશે. સંતાન અંગેની ચિંતા માં વધારો થશે. જૂનું કાર્ય છોડવા વગર નવું કાર્ય કરી શકો. નોકરી વ્યાપારમાં સફળતા મળશે. ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવો અને કાળા તલ નું દાન કરો. શુભ રંગ -: જાંબલી શુભ અંક -: 8

જાણો તમને આજે શું ના કરવું 13-AUGUST-2023 || Know what not to do today

મીન રાશિ:- (દ,ચ,ઝ,થ) - મીન રાશિના જાતકો માટે આજે સવારથી જ તમે કોઈ નવા કામમાં અટવાઈ જશો પરંતુ પોતાના કામ માં ધ્યાન રાખો. દુશ્મન પક્ષ નુકસાન કરશે. સરકારી કામમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ છે. ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો અને ભૂદેવ ને અન્ન દાન. શુભ રંગ -: પીળો શુભ અંક -: 9

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!