Dark Mode
Image
  • Monday, 20 May 2024

ઓનલાઇન ડિગ્રી પ્રદાન કરતી પ્રમુખ સંસ્થાઓમાં વધુ એક ઉમેરો || Add one more to major institutions offering online degrees ||

ઓનલાઇન ડિગ્રી પ્રદાન કરતી પ્રમુખ સંસ્થાઓમાં વધુ એક ઉમેરો || Add one more to major institutions offering online degrees ||

ઓનલાઇન ડિગ્રી પ્રદાન કરતી પ્રમુખ સંસ્થાઓમાં વધુ એક ઉમેરો

 

ગુજરાતની અગ્રણી ખાનગી યુનિવર્સિટી પારૂલ યુનિવર્સિટીએ ફિઝિકલ કેમ્પસથી આગળ વધીને વિશિષ્ટ નાના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગી પ્રોગ્રામને સત્તાવાર રીતે લોન્ચ કરીને ઓનલાઇન લર્નિંગ ક્ષેત્રે મજબૂત પ્રવેશ કર્યો છે.

 

પારૂલ યુનિ.એ ઓનલાઈન લર્નિંગ ક્ષેત્રે કર્યો મજબૂત પ્રવેશ

 

હવે ઓનલાઇન ડિગ્રી પ્રદાન કરતી પ્રમુખ સંસ્થાઓમાં વધુ એક ઉમેરો છે. બેંક A+ માન્યતા ધરાવતી યુનિવર્સિટીએ ઉદ્યોગોને અનુરૂપ ત્રણ ઓનલાઇન પ્રોગ્રામ તૈયાર કર્યા છે, જે એઆઇસીટીઈ અને યુજીસી માન્ય છે. તથા ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષા અને ઉદ્યોગો સાથે સુસંગત અભ્યાસક્રમ ઓફર કરે છે.

 

ઉદ્યોગોને અનુરૂપ ત્રણ ઓનલાઇન પ્રોગ્રામ તૈયાર કર્યા

 

આ પ્રોગ્રામના કાર્યક્ષમ રીતે ડિલિવર કરતાં યુનિવર્સિટીએ મજબૂત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (એલએમએસ) વિકસાવીને તેના ડિજિટલ સ્ત્રોતોને ચેનલાઇઝ કર્યો છે. જેથી વિદ્યાર્થીઓ અભ્યાસક્રમની જરૂરિયાતો મુજબ તેમના ફેકલ્ટીઝ સાથે સંપૂર્ણપણે જોડાઇ શકે અભ્યાસના સોનીની એક્સેસ મેળવી શકે, વર્ચ્યુઅલ ચર્ચા અને પ્રેક્ટિકલ કેસ સ્ટડીઝમાં સક્રિયપણે ભાગ લઇ શકે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!