‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
ન્યૂ યોર્ક સધર્ન ડિસ્ટ્રિક્ટ એટર્ની ડેમિયન વિલિયમ્સ, જેમણે ભારતીય નાગરિક વિકાસ યાદવને ભારતીય ગુપ્તચર વિભાગના સ્ટાફ સાથે જોડાયેલો વ્યક્તિ કહીને તેના પર પન્નુની હત્યાનું કાવતરુ ઘડવાના આરોપો ઘડ્યા હતા, તેમની જગ્યાએ હવે જય ક્લેટન આવશે.
પાકિસ્તાનનો પંજાબ પ્રાંત આ દિવસોમાં વાયુ પ્રદૂષણથી પીડિત છે. સતત વધી રહેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે લાહોર અને મુલતાન જેવા ધુમ્મસથી પ્રભાવિત શહેરોમાં આરોગ્ય કટોકટી લાદી છે. પ્રદૂષણને પહોંચી વળવા
પાકિસ્તાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટા રેલવે સ્ટેશન પર બોંબ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. જો કે હવે ચિત્ર સ્પષ્ટ છે કે ટ્રમ્પ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ હશે. આ દરમિયાન એક મહિલાની સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની હોટલમાં કામ કરતી મેરિસેલા
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ડોનાલ્ડ ટ્રમ્પ કમલા હેરિસ કરતા ઘણા આગળ છે. ભારત અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પર પણ નજર રાખી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો અંગે વિદેશ મંત્રી
અમેરિકામાં જે પ્રમાણે પરિણામો સામે આવી રહ્યા છે તે જોતા ડોનાલ્ડ ટ્રમ્પની જીત નિશ્ચિત મનાઇ રહી છે. છેલ્લા સમાચાર અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણી જીતવાથી માત્ર 5 ઈલેક્ટોરલ કોલેજ વોટ દૂર છે. જો તેમને
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન અને ડેમોક્રેટ પાર્ટીઓએ પુરી તાકાત લગાવી દીધી છે. બંને પક્ષના સમર્થકોએ જોરશોરથી પ્રચાર પણ કર્યો હતો. તેમાંથી એક નામ એલોન મસ્ક હતું, જે ટેસ્લા અને સ્પેસ-એક્સ જેવી કંપનીઓના માલિક છે.
કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર પાસે ખાલિસ્તાની ઉગ્રવાદીઓનું પ્રદર્શન હિંસક બન્યું. આ દરમિયાન ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ મંદિરના ભક્તો પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ હિન્દુઓએ મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન મંદિરના પૂજારીએ
કેનેડાના બ્રામ્પટન સ્થિત હિન્દુ સભા મંદિરમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. ખાલિસ્તાની મંદિર પરિસરમાં ઘૂસી ગયા અને ત્યાંના લોકોને લાકડીઓ વડે માર પણ માર્યો. આ ઘટના બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં વધુ તણાવ આવવાની
ઈઝરાયેલની સેનાએ ઈરાન તેમજ સીરિયામાં સૈન્ય મથકો પર હવાઈ હુમલા કર્યા છે. સીરિયન મીડિયા અનુસાર, ઇઝરાયેલે સીરિયાના મધ્ય અને દક્ષિણ ભાગોમાં હુમલા કર્યા. સીરિયન એરફોર્સે ઈઝરાયેલ તરફથી છોડવામાં આવેલી કેટલીક મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી