Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

Uttarakhand Bus Accident : ઉત્તરાખંડના અલ્મોડામાં બસ ખીણમાં ખાબકી, 15 થી વધુના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત

Spread the love

ઉત્તરાખંડમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ઉત્તરાખંડના અલ્મોડામાં સોમવારે સવારે એક પેસેન્જર બસ ખીણમાં ખાબકતા 15થી વધુના મોતના અહેવાલ છે જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત અલ્મોડાના કુપી પાસે થયો હતો. બસમાં ૩૫ થી વધુ મુસાફરો સવાર હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક હજુ વધી શકે છે. SDRFની ટીમ રાહત કાર્યમાં લાગેલી છે.

મળતી વિગતો અનુસાર બસ કિનાથથી રામનગર જઈ રહી હતી. કુપીની નજીક ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો ને મુસાફરોથી ભરેલ બસ લગભગ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. નદીના કિનારે ખાબકેલી આ બસમાં સવાર 22 લોકોનાં મોત થયાના અહેવાલ છે. જયારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બચાવ કામગીરી હજી ચાલુ છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ બસ દુર્ઘટનાનું કારણ હજી જાણી શકાયુ નથી. પ્રારંભિક ધોરણે બસ ડ્રાઈવરે પોતાનું નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે


    Spread the love

    Read Previous

    ટ્રમ્પ હાર ભાળી ગયા કે શું ? કહ્યું 2020માં વ્હાઇટ હાઉસ છોડવું જોઇતું ન હતું.

    Read Next

    Canada :કેનેડામાં હિન્દુ સભા મંદિર પર હુમલાનો મામલો, ટ્રુડોએ કહ્યું દરેક કેનેડિયનને સ્વતંત્ર અને સુરક્ષિત રીતે ધર્મ પાલનનો અધિકાર.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Most Popular

    Follow On Instagram