પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
પુષ્પા 2 ધ રૂલ માત્ર વર્ષ 2024 જ નહીં પરંતુ અત્યાર સુધીની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ પણ બની ગઈ છે. પ્રથમ દિવસે 175 કરોડની કમાણી કરનાર અલ્લુ અર્જુનની એક્શન થ્રિલર વિશ્વભરમાં રેકોર્ડબ્રેક કમાણી કરી