દક્ષિણ કોરિયાની સંસદે રાષ્ટ્રપતિના નિર્ણયને પલટાવ્યો, માર્શલ લો રદ કર્યો. સંસદમાં ભારે વિરોધ બાદ માર્શલ લૉને અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન યુન-સિઓક-યોલે મંગળવારે અચાનક દેશમાં ઇમરજન્સી માર્શલ લો જાહેર કરી દીધો
બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય અલ્પસંખ્યક સમુદાયો માટે પરિસ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. જેલમાં એક અઠવાડિયાથી વધુ સમયથી જેલમાં રહેલા હિન્દુ સાધુ ચિન્મય કૃષ્ણદાસની જામીન સુનાવણી કોઈ પણ વકીલ કેસ લડવા આવ્યો નથી. ચિન્મય કૃષ્ણદાસ