આજે દેશભરમાં વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા રામાયણ અને મહાભારતના સમયથી ચાલી આવે છે. આપણી સેના પણ આ પરંપરાનું પાલન કરે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ દાર્જિલિંગના સુકના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન સંમેલનમાં ભાગ લેવા માટે લાઓસની મુલાકાતે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આસિયાન-ભારત સમિટની સાથે સાથે પૂર્વ એશિયા શિખર સંમેલનનું પણ વિએન્ટિયાનમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ પૂર્વ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને બંને દેશો વચ્ચેની આ લડાઈની ગરમી દુનિયાના ઘણા દેશો સુધી પહોંચી રહી છે. મોડી રાત્રે (1 ઓક્ટોબર) ઈરાને ઈઝરાયેલ પર 200 થી વધુ મિસાઈલો છોડી હતી
હમાસ બાદ હવે ઇઝરાયેલની સેના લેબનોનમાં હિઝબુલ્લાહના આતંકવાદીઓ પર મોતનો વરસાદ વરસાવી રહી છે. ઇઝરાયેલ દ્વારા હિઝબુલ્લાહ આતંકવાદીઓને નિશાન બનાવી લેબેનોન પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. આ બોમ્બ વિસ્ફોટમાં ટોપ કમાન્ડર નસરાલ્લાહ સિવાય
ઈઝરાયેલે લેબનોનમાં હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. જેના કારણે ત્યાંની સ્થિતિ સતત વણસી રહી છે.આવી સ્થિતિમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા પોતાના નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું