અમારા વડીલો દરરોજ થોડાક કિલોમીટર ચાલવાની સલાહ આપે છે. રોજ ચાલવાથી ઘણી બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે. રોજ ચાલવાથી ડાયાબિટીસ, બીપી જેવા રોગો પણ નિયંત્રણમાં રહે છે. હેલ્થ એક્સપર્ટના મતે દરરોજ અડધો કલાક ચાલવાથી
ઝડપી ચાલવું અને દોડવું એ બંને વજન ઘટાડવા માટે જરૂરી કસરતો છે, પરંતુ કઈ કસરત વધુ સારી છે તે તમારી શારીરિક ક્ષમતા, ફિટનેસ સ્તર અને વ્યક્તિગત લક્ષ્યો પર આધારિત છે. તમારા માટે કયું સારું રહેશે,