પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
સુપ્રસિદ્ધ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત 'રાજ કપૂર 100 ફિલ્મ ફેસ્ટિવલ' પહેલા કપૂર પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં પરિવારે વડાપ્રધાનને ઉત્સવમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ