પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
સ્પેસએક્સના શેરના વેચાણ અને ટેસ્લાના શેરના ભાવમાં આવેલી તેજી બંનેને કારણે મસ્કની નેટવર્થ વધીને $447 બિલિયન થઈ ગઈ. ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ એલોન મસ્કની નેટવર્થમાં 77%નો વધારો થયો છે. સ્પેસએક્સના સ્થાપક અને ટેસ્લાના સીઇઓ એલોન