તિરુપતિ લાડુ વિવાદ અંગે સુપ્રિમ કોર્ટમાં આજે સુનવણી થઈ. આ દરમિયાન સુપ્રિમ કોર્ટએ આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડૂને ફટકાર આપી, સુપ્રીમે કહ્યું કે જુલાઈમાં આવેલી રિપોર્ટને આધારે બે મહિના પછી નિવેદન કેમ આપ્યું ? સુબ્રમણ્યમ
શુક્રવારે દિલ્હી વિધાનસભામાં કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગ પર ટૂંકા ગાળાની ચર્ચા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. AAPના વડાએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે ઇડી અને