પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનને લગતા મોટા સમાચાર આવી રહ્યા છે. સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી લીધી છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાના મૃત્યુના સંબંધીત એફઆઇઆરને લઇને અભિનેતાની ધરપકડ