પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
ઉત્તર પ્રદેશના સંભલ સ્થિત જામા મસ્જિદમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ ક્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. દરમિયાન કોર્ટ કમિશનર રમેશ રાઘવ સોમવારે સંભલ કોર્ટમાં હાજર થયા હતા. આરોગ્યના કારણોને ટાંકીને તેમણે