‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી વોટ્સએપ દ્વારા મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવી હતી. ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ લોરેન્સ ગેંગના સભ્ય તરીકે આપી છે. ધમકી