‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
ભારતીય ઓટીટીના સૌથી લોકપ્રિય વેબ શો 'મિર્ઝાપુર'ની 3 સીઝન પછી, તેના પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. કાલિન ભૈયા, ગુડ્ડુ ભૈયાની વાર્તા ફરી એકવાર જોવા મળશે પરંતુ આ વખતે OTT પર નહીં પરંતુ થિયેટરોમાં.