પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
અભિનેતા સલમાન ખાનની સુરક્ષામાં વધારો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તેનું કારણ છે તેને સતત મળતી જાનથી મારી નાખવાની ધમકીઓ અને તેના નજીકના મિત્ર અને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા. બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે મુંબઈમાં