-> જસ્ટિસ બી આર ગવઈ અને કે વી વિશ્વનાથનની બેન્ચે શરતોને બિનજરૂરી ગણાવીને હળવી કરી હતી : નવી દિલ્હી : AAP નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ બુધવારે તેમની જામીન શરતો હળવી
મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં જામીનની શરતો બદલવાની મનીષ સિસોદિયાની માંગને મંજૂર કરી છે. જામીનની શરતો અનુસાર તેમને અઠવાડિયામાં બે વખત