રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ઈન્ડિયા એલાયન્સના નેતૃત્વને લઈને મોટું નિવેદન આપ્યું છે. મંગળવારે સવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે ઈન્ડિયા એલાયન્સનું નેતૃત્વ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આપવું જોઈએ. કોંગ્રેસના