ઈઝરાયેલે મંગળવારે મોડી રાત્રે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની આકરી પ્રતિક્રિયા આપી છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ અંગે કહ્યું છે કે ઈરાને મોટી ભૂલ કરી છે અને તેને તેની કિંમત ચૂકવવી પડશે. સુરક્ષા કેબિનેટની
ઈરાનના ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે તેના નાગરિકોને એલર્ટ રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા નિર્દેશિત સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે.દૂતાવાસે તેની સલાહમાં કહ્યું,"કૃપા કરીને સાવચેતી રાખો, દેશની અંદર બિનજરૂરી મુસાફરી
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને બંને દેશો વચ્ચેની આ લડાઈની ગરમી દુનિયાના ઘણા દેશો સુધી પહોંચી રહી છે. મોડી રાત્રે (1 ઓક્ટોબર) ઈરાને ઈઝરાયેલ પર 200 થી વધુ મિસાઈલો છોડી હતી
હમાસ બાદ હવે ઇઝરાયેલની સેના લેબનોનમાં હિઝબુલ્લાહના આતંકવાદીઓ પર મોતનો વરસાદ વરસાવી રહી છે. ઇઝરાયેલ દ્વારા હિઝબુલ્લાહ આતંકવાદીઓને નિશાન બનાવી લેબેનોન પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. આ બોમ્બ વિસ્ફોટમાં ટોપ કમાન્ડર નસરાલ્લાહ સિવાય
ઇઝરાઇલ અને લેબનાન વચ્ચેનો વર્તમાન સંઘર્ષ વધતો જઇ રહ્યો છે. આ સંદર્ભમાં લેબનાનના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે છેલ્લા રવિવારે ઇઝરાયલી સેનાએ બે અલગ-અલગ વિસ્તારમાં ભારે હવાઇ હુમલાઓ કર્યા, જેમાં ઓછામાં ઓછા 45 લોકો
ઇઝરાયેલે શુક્રવારે લેબનોનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હવાઈ હુમલો કર્યો હતો. હેવી ગાઈડેડ બોમ્બ દ્વારા કરવામાં આવેલો આ હુમલોએટલો જબરજસ્ત હતો કે બેરૂત જોરદાર અવાજથી હચમચી ગયું હતું અને હિઝબુલ્લાહનું મુખ્ય મથક નાશ પામ્યું
ઈઝરાયેલે લેબનોનમાં હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. જેના કારણે ત્યાંની સ્થિતિ સતત વણસી રહી છે.આવી સ્થિતિમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા પોતાના નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું
મંગળવારે લેબનોન અને સીરિયાના કેટલાક વિસ્તારોમાં શ્રેણીબદ્ધ પેજર બ્લાસ્ટને કારણે ઘણા લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ બાદ હિઝબુલ્લાએ આ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. જોકે, ઈઝરાયેલે હજુ સુધી
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ પદના દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કમલા હેરિસ યહૂદીઓને નફરત કરે છે. જો તે ચૂંટણી જીતે તો ઈઝરાયેલનો