બાંગ્લાદેશની યુનુસ સરકારના નવા નિર્ણયથી ભારતનો તણાવ વધી ગયો છે. બાંગ્લાદેશે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા નિયંત્રણો હળવા કર્યા છે. પાકિસ્તાની નાગરિકો માટે સિક્યોરિટી ક્લિયરન્સ સમાપ્ત થતાં બાંગ્લાદેશની ધરતી પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એજન્ટોની પહોંચ