પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 'ગરમ ધરમ ધાબા'ની ફ્રેન્ચાઈઝી સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્ર સહિત ત્રણ લોકોને સમન્સ જારી કર્યા છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યશદીપ ચહલે દિલ્હીના બિઝનેસમેન સુશીલ કુમારની ફરિયાદના આધારે આ સમન્સ જારી