દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની અટકળો ચાલી રહી હતી. હવે આ અટકળોનો અંત આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે.
મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભાનું ત્રણ દિવસીય વિશેષ સત્ર શરૂ થયું છે. નવા ધારાસભ્યોના શપથ ગ્રહણ અને સ્પીકરની ચૂંટણી માટે વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ વિપક્ષ મહાવિકાસ અઘાડીના ધારાસભ્યોએ આજે શપથ ન લેવાનો નિર્ણય લીધો