‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
નારિયેળનો ઉપયોગ માત્ર ખાવામાં જ નથી થતો, પરંતુ ત્વચાની સંભાળમાં પણ નારિયેળ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નારિયેળમાંથી નિકાળેલું દૂધ ચહેરાની ચમક વધારવામાં મદદ કરે છે. આ એક પરંપરાગત અને કુદરતી પદ્ધતિ છે