પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
બુલેટીન ઇન્ડિયા કચ્છ : બે સપ્તાહ પહેલા જ કરોડો રૂપિયાના કોકેઈન કેસમાં ઝડપાયેલા 2 આરોપી કચ્છ પોલીસના પંજાબમાં જાપ્તામાંથી ફરાર. સમખીયાળીમાં બે અઠવાડીયા પહેલા જ કરોડો રૂપિયાના કોકેઇન કેસમાં ઝડપાયેલા બે આરોપીઓ પોલીસના જાપ્તામાંથી ફરાર.