નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયને યુદ્ધની તાલીમ આપવા માટે દેવી દુર્ગાએ સ્કંદ માતાનું સ્વરૂપ લીધું હતું. આ પછી, દેવી દુર્ગાના સ્કંદમાતા સ્વરૂપની પૂજા થવા લાગી.
વૈદિક કેલેન્ડર મુજબ આજ એટલે કે 7મી સપ્ટેમ્બર 2024ના રોજ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની સ્થાપના કરાઇ. આ 10 દિવસીય ઉત્સવ આજ એટલે કે 7 સપ્ટેમ્બરથી શરૂ થશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દસ દિવસીય તહેવારો ખૂબ