17 સપ્ટેમ્બરના રોજ, લેબનોનની રાજધાની બેરૂત સહિત ઘણી જગ્યાએ સંદેશા પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા પેજરમાં અચાનક વિસ્ફોટ થયા હતા. અલગ-અલગ જગ્યાએ એક સાથે 5000 પેજર ફાટ્યા હતા. જેમાં 3 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા..
ઝારખંડમાં જનરલ ગ્રેજ્યુએટ લેવલ કંબાઇનડ કમ્પેટિટિવ પરીક્ષા (JGGLCCE)ની પરીક્ષામાં પેપરલીક કે ચિટીંગની ઘટના રોકવા માટે ઝારખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે..જે અંતર્ગત રાજ્યમાં બે દિવસ સુધી પાંચ કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવશે.રાજ્ય સરકારે
કર્ણાટકમાં 48 કલાક માટે દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાણકારી દક્ષિણ કન્નડના ડેપ્યુટી કમિશનર મુલ્લઈ મુહિલાને આજે આપી. તેમણે જણાવ્યું કે દક્ષિણ કન્નડ જિલ્લાની બંટવાલ ટાઉન મ્યુનિસિપલ કાઉન્સિલની સીમા હેઠળ તમામ પ્રકારના