હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા-2'ના સ્ક્રિનિંગ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં બુધવારે (4 ડિસેમ્બર) રાત્રે આયોજિત 'પુષ્પા-2' ફિલ્મના સ્ક્રીનિંગમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે ત્રણ