Dark Mode
Image
  • Saturday, 27 April 2024

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 31-AUGUST-2023 || Know what you shouldn't do today 31-AUGUST-2023

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 31-AUGUST-2023 ||  Know what you shouldn't do today 31-AUGUST-2023

રાશી ચક્ર: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ || 31-AUGUST-2023 || BULETININDIA

 

જાણો તમારો રાશિફળ આજ 31-AUGUST-2023ના રાશિચક્ર માં 

 

જાણો આજે શું કરશો શું નહિ કરો? ||  What will you do today, what not to do?

 

આજ નું પંચાગ :

 

 

સંવત વિક્રમ સંવત 2079, શક સંવત 1945, વીર સંવત 2549

તારીખ :-   31મી ઓગષ્ટ 2023 || ગુરુવાર

રાશિ :-    કુંભ(ગ સ શ ષ)

માસ   :-  શ્રાવણ  સુદ પૂનમ 07:05 એકમ

નક્ષત્ર  :- શતભિષા17:45પુરવા ભાદ્રપદ

યોગ    :-  સુકર્માં 17:15ધૃતિ

કારણ  :- બવ 07: 07બાલવ 

 

આજનો મંત્ર :-  ૐ ગનેશાય નમઃ ની 1 માળા કરો.

ઉપાય: કોઈ પણ કામ પૂર્ણ ન થાય તો ગણપતી પર દૂર્વા ચડાવી ને ઉપર નો મંત્ર 1 માળા કરો

 

 

 

મેષ:- (અ,લ,ઈ) - મેષ રાશિના જાતકો માટે આજે શારીરિક રીતે સાચવવું રહેશે. આજનો દિવસ ચિંતા ભરેલો હશે. નવા વ્યક્તિઓ ની મુલાકાત ફાયદાકારક રહેશે. આર્થિક રીતે આજનો દિવસ અનુંકુલ નથી. પતિ-પત્નીના સંબંધો સારા રહેશે ગ્રહ કલેશ થી સાવધાન રહેવું. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે ખોટા વ્યવસાયથી દૂર રહેવું. ઉપાય તરીકે લાલડોરા ની રાખડી બાધો. શુભ રંગ -: કેસરી શુભ અંક -: 4

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 31-AUGUST-2023 ||  Know what you shouldn't do today 31-AUGUST-2023

વૃષભ :- (બ,વ,ઉ) - વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મનની મુરાદો પૂરી થશે. ધારેલા કાર્યોમાં સફળતા મળશે. કોર્ટ કચેરીમાં વિજય પ્રાપ્ત કરશો. કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો નહિ. નાણાની લેવડદેવડ કરવી નહીં. શેરબજાર થી દૂર રહેવું. ઉપાય તરીકે સફેદ દોરા ની રાખડી બેન બાધે. શુભ રંગ -: બદામી શુભ અંક -: 3

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 31-AUGUST-2023 ||  Know what you shouldn't do today 31-AUGUST-2023

મિથુન :- (ક,છ,ઘ) - મિથુન રાશિના જાતકો માટે આજે જુના કાર્યોમાં સફળતા મળશે. સરકારી કામકાજમાં રાહત મળે. યાત્રા પ્રવાસનો યોગ બને છે પરંતુ વાહન ચલાવતા સાવધાની રાખવી. વિદ્યાર્થીઓ માટે એકંદરે ઉત્તમ દિવસ છે અને વ્યસનથી દૂર રહો. પોતાના અભ્યાસમાં ધ્યાન રાખો. ખોટા મિત્રો ના કહેવાથી ખોટું કાર્ય કરવું નહીં. ઉપાય બેન પોતાના ભાઈ ને લીલા કે બ્લુ રંગ ના દોરા માં રાખડી બાધે. શુભ રંગ -: લીલો શુભ અંક -: 3

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 31-AUGUST-2023 ||  Know what you shouldn't do today 31-AUGUST-2023

કર્ક :- (ડ,હ) - કર્ક રાશિના જાતકો માટે આજે ધારેલા કાર્યોમાં સફળતા મળશે. નાણાકીય વ્યવહારો કરવા નહીં. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે પરંતુ ભણતર સિવાય અન્ય માં ધ્યાન આપવું નહીં. લાલચમાં ખોટું કામ કરવું નહીં. ખોટા કાગડો પર વાંચ્યા વગર સહી કરવી નહીં. આજે દગો કે ફરે થઈ શકે છે માટે નાણાંની લેવડદેવડ કરવી નહીં. ઉપાય તરીકે ભાઈ ના હાથ માં બદામી પીડા કે સફેદ દોરાની રાખડી બાંધો. શુભ રંગ -: સફેદ શુભ અંક -: 6

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 31-AUGUST-2023 ||  Know what you shouldn't do today 31-AUGUST-2023

સિંહ રાશિ :- (મ,ટ) - સિંહ રાશિના જાતકો માટે આજે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે. સ્વાસ્થ બાબતે થોડો ધ્યાન રાખવું પડશે. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે પરંતુ અભ્યાસ પ્રત્યે બેદરકાર રહેવું નહીં. શેર બજાર થી દૂર રહેવું. ખોટા દસ્તાવેજે સહીઓ કરવી નહીં. ઉપાય તરીકે લાલ ગુલાબી દોરા માં રાખડી બાઘો. શુભ રંગ -: લાલ શુભ અંક -: 1

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 31-AUGUST-2023 ||  Know what you shouldn't do today 31-AUGUST-2023

કન્યા રાશિ :- (પ,થ,ણ) - કન્યા રાશિના જાતકો માટે કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે. કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે. શેર બજાર થી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે વ્યસનમાં પડવું નહીં. કાયદા વિરુદ્ધનું કાર્ય કરવું નહીં. પ્રેમ સંબંધોમાં ધ્યાન રાખવું. કોઈનના જામીન થવું નહીં. ઉપાય તરીકે ભાઈ ને લીલા કે વાદળી દોરા માં રાખડી બાંધો. શુભ રંગ -: લીલો શુભ અંક -: 7

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 31-AUGUST-2023 ||  Know what you shouldn't do today 31-AUGUST-2023
જાણો તમને આજે શું ના કરવું જોઈએ 31-AUGUST-2023 ||  Know what you shouldn't do today 31-AUGUST-2023
જાણો તમને આજે શું ના કરવું જોઈએ 31-AUGUST-2023 ||  Know what you shouldn't do today 31-AUGUST-2023

તુલા રાશિ :- (ર,ત) - તુલા રાશિના જાતકો માટે આજે શારીરિક સ્વાસ્થ એકંદરે સારો રહેશે. કોઈપણ કાર્યનો નિર્ણય સમજી વિચારી ને નિર્ણય લેવો. ખોટા માણસોનો સાથ કરવો નહીં. નોકરી ધંધામાં સફળતા મળે પરંતુ અધિકારી વર્ગ છે સાવધાન રહેવું. આર્થિક રીતે દિવસ સામાન્ય રહે પરંતુ લેવડ દેવડથી દૂર રહેવું. ખોટી દસ્તાવેજમાં સહીઓ વગેરે કરવી નહીં. ઉપાયમાં ભાઈ ને સફેદ કે બદામી રંગ ના દોરા થી રાખડી બાંધો. શુભ રંગ -: બદામી શુભ અંક -: 3

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 31-AUGUST-2023 ||  Know what you shouldn't do today 31-AUGUST-2023

વૃશ્ચિક રાશિ :- (ન,ય) - વૃશ્ચિક રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય વખતે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે નવા ધંધાની શરૂઆત કરી શકશો. મન ની મુરાદો સફળ થશે. યાત્રા પર જવાનું થાય પરંતુ વાહન વગેરે ચલાવતા ધ્યાન રાખવું. કોર્ટે કચેરી ના કાર્યમાં સફળતા મળે પરંતુ સમાધાન નો રસ્તો અપનાવો. પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું. કોઈને જામીનગીરી લેવી નહી. ઉપાય તરીકે ભાઈ ને લાલ ગુલાબી પીળા રંગ ની રાખડી બાંધો. શુભ રંગ -: મરૂન શુભ અંક -: 8

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 31-AUGUST-2023 ||  Know what you shouldn't do today 31-AUGUST-2023

ધન રાશિ:- (ભ,ઢ,ધ,ફ) - ધન રાશિના જાતકો માટે આજે દિવસ એકંદરે સામાન્ય રહેશે. જુના અટવાયેલા કાર્યો પૂરા થશે. નવો ધંધો કરવાનો વિચાર યોગ્ય નથી. જૂનો ધંધો કે નોકરી સાચવવું અધિકારી વર્ગ છે સાવધાન રહેવું. પૈસાની લેવડદેવડથી દૂર રહેવું. ખોટા વાદવિવાદથી દૂર રહેવું. ઉપાયમાં ભાઈ ના હાથ માં પીળા લાલ રંગ ની રાખડી બાંધો. શુભ રંગ -: વાદળી શુભ અંક -: 9

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 31-AUGUST-2023 ||  Know what you shouldn't do today 31-AUGUST-2023

મકર રાશી :- (ખ,જ) - મકર રાશિના જાતકો માટે આજે તમારા માટે આજનો દિવસ નુકશાનકારક રહે. શેરબજાર કે અન્ય બજારોથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે અન્નકુળ દિવસ રહેશે પણ ખોટી લાઈનમાં કોઈ દોરી જાય તો જવું નહીં. વિદેશ યાત્રામાં સફળતા મળશે પણ પૈસા ડૂબે નહીં તેનું ધ્યાન રાખવું. કોઈ કરાર માં સહી કરતા પહેલા વાંચવું જરૂરી છે. ઉપાય ભાઈ નેજાંબલી રંગ ની રાખડી બાંધો. શુભ રંગ -: બદામી શુભ અંક -: 6

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 31-AUGUST-2023 ||  Know what you shouldn't do today 31-AUGUST-2023

કુંભ રાશિ:- (ગ,સ,શ,ષ) - કુંભ રાશિના જાતકો માટે આજે તમારા કામકાજમાં એકંદરે સફળતા મળશે. જમીન મકાનના પ્રશ્નોનો હલ આવશે. સંતાન અંગેની ચિંતા માં વધારો થશે. પોલીસ કેસ વગેરેથી સાવધાન રહેવું. ખોટા વાદવિવાદમાં પડવું નહીં. સંતાન અંગેની ચિંતા માં વધારો થશે. જૂનું કાર્ય છોડવા વગર નવું કાર્ય કરી શકો. નોકરી વ્યાપારમાં સફળતા મળશે. ઉપાયમાં જાંબલી રંગ ના દોરા થી રાખડી બાંધો. શુભ રંગ -: જાંબલી શુભ અંક -: 8

જાણો તમને આજે શું ના કરવું જોઈએ 31-AUGUST-2023 ||  Know what you shouldn't do today 31-AUGUST-2023

મીન રાશિ:- (દ,ચ,ઝ,થ) - મીન રાશિના જાતકો માટે સવારથી જ તમે કોઈ નવા કામમાં અટવાઈ જશો. બીજા ની પંચાયત કરવી નહિ પરંતુ પોતાના કામ માં ધ્યાન રાખો. દુશ્મન પક્ષ નુકસાન કરાવશે. સરકારી કામમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ છે ખોટા વ્યસનથી દૂર રહેવું. ઉપાયમાં ભાઈ ને પીળા કેસરી દોરા ની રાખી બાંધો. શુભ રંગ -: પીળો શુભ અંક -: 9

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!