જાણો તમને આજે શું ના કરવું 14-AUGUST-2023 || Know what not to do today
રાશી ચક્ર : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ || 14-AUGUST-2023 || BULETININDIA
જાણો તમારો રાશિફળ આજ 14-AUGUST-2023ના રાશિચક્ર માં
જાણો તમને આજે શું ના કરવું || Know what not to do today
આજ નું પંચાગ :-
સંવત વિક્રમ સંવત 2079, શક સંવત 1945, વીર સંવત 2549
તારીખ :- 14મી ઓગષ્ટ 2023 || સોમવાર
રાશિ :- કર્ક(ડ હ)
માસ :- અધિક શ્રાવણ વદ તેરસ
નક્ષત્ર :- પુનર્વસુ 11:07પુષ્ય
યોગ :- સિદ્ધ 16:45 વ્યતિપાત
કારણ :- વાણિજ્ 10:27વિસ્ટી
આજનો મંત્ર :- ૐ નમઃ શિવાય ના જાપ કરવા
ઉપાય: કોઈ પણ ગૃહ ક્લેશ હોય તો તમારે કુળદેવી નો દીવો કરો અને મીઠા ના પાણી થી ઘરમાં પોતું કરોઅને ઉપર નો મંત્ર 1 માળા કરો
મેષ:- (અ,લ,ઈ) - મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે પરંતુંખોટી ચિંતા માં રહેવું નહિ. ઉછીના નાણાં ની લેવડ દેવડ કરવી નહિ. વિદ્યાર્થીઓ ખોટી લાઈન થી દૂર રહેવું. ઉપાય તરીકે ગાયને ઘાસ ખવડાવો. શુભ રંગ -: લાલ શુભ અંક -: 3
વૃષભ :- (બ,વ,ઉ) - વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધારેલા કાર્યોમાં સફળતા મળશે. આજે કામ ચોરી થી દૂર રહેવું. કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરતા નહિ. કોઈ કાગળ પર સહી નહિ કરવું. ઉપાય તરીકે ગાયને ગોળ ખવડાવો. શુભ રંગ -: સફેદ શુભ અંક -: 5
મિથુન :- (ક,છ,ઘ) - મિથુન રાશિના જાતકો માટે આજે જુના કાર્યોમાં સફળતા મળશે. સરકારી કામ કાજ માં બેદરકાર રહેવું નહિ. વાહન ચલાવતા હાલ ટાળવું. વિદ્યાર્થીઓ ખોટી વહસ થી દૂર રહેવું. ઉપાય તરીકે ગાયને ચણાદાળ ગોળ રોટલી ખવડાવો. શુભ રંગ -: લીલો શુભ અંક -: 3
કર્ક :- (ડ,હ) - કર્ક રાશિના જાતકો માટે આજે ધારેલા કાર્યોમાં સફળતા મળશે. કોઈ લખાણ માં ખોટી શહીઓ કરવી નહિ. લાલચ માં પડી ઉતાવળિયો નિર્ણય લેવું નહી. ખોટા કામ માં ભાગ લેવો નહીં. ઉપાય તરીકે એક ગરીબને ભોજન કરાવો. શુભ રંગ -: કેસરી શુભ અંક -: 5
સિંહ રાશિ :- (મ,ટ) - સિંહ રાશિના જાતકો માટે આજે પતિ પત્ની વચ્ચેના સંબંધો માં સુધારો થાય. સ્વાસ્થ બાબતે બેદરકાર રહેવું નહિ. શેર બજાર માં રોકાણ થી દૂર રહેવું. ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો અને ગોળ દાન કરો. શુભ રંગ -: લીલો શુભ અંક -: 6
કન્યા રાશિ :- (પ,થ,ણ) - કન્યા રાશિના જાતકો માટે આજે કોર્ટ કચેરીના કામમાં બેધ્યાન રહેવું નહિ. શેર બજાર થી દૂર રહેવું. વિદ્યાર્થીઓ એ ખોટા મિત્રો ની સોબત કરવી નહિ. પ્રેમ સંબંધો માં ધ્યાન રાખવું. ઉપાય માં ગાયને ગોળ ખવડાવવું. શુભ રંગ -: બ્લુ શુભ અંક -: 7
તુલા રાશિ :- (ર,ત) - તુલા રાશિના જાતકો માટે આજે ધંધા અંગેના નિર્ણયો માં સફળતા મળશે. પૈસા ની લેવડ દેવડ થી દૂર રહેવું. ખોટા માણસોનો સાથ કરવો નહીં. નોકરી ધંધામાં સફળતા માટે અધિકારી ને નારાજ કરવું નહિ. ઉપાયમાં દિવ્યાંગ ને ભોજન કરાવો. શુભ રંગ -: સફેદ શુભ અંક -: 4
વૃશ્ચિક રાશિ :- (ન,ય) - વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે મન ની મુરાદો સફળ થશે પણ એટલું ના કરશો. ખોટી જગ્યાએ જવાનું ટાળવું. પૈસાની લેવદેવડ કરશો નહિ. ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવો. શુભ રંગ -: ગુલાબી શુભ અંક -: 8
ધન રાશિ:- (ભ,ઢ,ધ,ફ) - ધન રાશિના જાતકો માટે આજે દિવસ એકંદરે સામાન્ય રહેશે દિવસ દરમ્યાન આકામ કરશો નહિ. ઘર કંકાશ થી દૂર રહો. જૂનો સરકારી કામ માં ધ્યાન રાખવું. ઉપાયમાં ગાયને ચણાની દાળ ગોળ અને રોટલી ખવડાવો અને તલ નું દાન કરો. શુભ રંગ -: પીળો શુભ અંક -: 2
મકર રાશી :- (ખ,જ) - મકર રાશિના જાતકો માટે આજે તમારા માટે આજનો દિવસ ઉત્તમ રહે પરંતુ આટલું કરશો નહિ. શેરબજાર માં કામ કરવું નહિ. પૈસા ની લેવડ દેવડ કરવું નહિ વિદ્યાર્થીઓ એ ખોટા કામ કરવું નહિ. વિદેશ યાત્રા હાલ ટાળવું. ઉપાય માં એક ગરીબ ને ભોજન આપવું. શુભ રંગ -: જાંબલી શુભ અંક -: 9
કુંભ રાશિ:- (ગ,સ,શ,ષ) - કુંભ રાશિના જાતકો માટે આજે તમારા કામકાજમાં એકંદરે સફળતા મળશેપરંતુ આટલું કરવું નહિ. કામ માં ઉતાવળ ના કરશો. ઘર માં ઝઘડા કરવા નહિ. જૂના કાર્ય માં ભાગીદારી કરવી નહિ. ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવો. શુભ રંગ -: રાખોડી શુભ અંક -: 9
મીન રાશિ:- (દ,ચ,ઝ,થ) - મીન રાશિના જાતકો માટે આજ સવારથી જ તમે કોઈ નવા કામમાં સફળતા મળશે પરંતુ આટલું ધ્યાન રાખો. દુશ્મન પક્ષ ને કમજોર માનવું નહીં સચેત રહો. સરકારી કામમાં ધ્યાન રાખવું વિદ્યાર્થીઓ વ્યસન થી દૂર રહો. ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો. શુભ રંગ -: પીળો શુભ અંક -: 6
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!